________________
ગુરૂ આયાં વડે ભાગજ થાસી,
હરખ્યા સંઘ સહુ સુરતવાસી, સા૦ મે ૧
શ્રીજી માંની વીનતી સેઇ,
સઘ થકી નહિ. અધિક કાઈ, સા॰ મા॰ એહવયણ સુણી સઘવી હરખ્યું,
જાણે વર્ષાં અમૃત વરષ્યેા. સા૦ મે૦ ૧૩. ત્યાગ ભાગ દીધા બહુ દાંન,
તે તે ગણતાં નાને ગ્યાંન, સા મા
ઈમ વજડાવી જસના ડેકા,
ડેરા માહિર કીધ નિસકા સા॰ મા૦ ૧૪ કેસરીસિઘ લાષા કહે એમ,
છે' ગુરૂ જિન સ્થાપન મુજ પ્રેમ, સા૦ મા॰ તે પ્રતિમાંને પ્રતિષ્ટા કાજે,
ત્યાં વાચક્ર રાખ્યા ગચ્છરાજે સા॰ મા૦ ૧૫
વેહલ સુખાસન રથ સોડા,
ચાલ્યા સંઘવી સય સધાડા, સા મા રથ યાત્રા પણ સાથે રાખી,
અષ્ટા દસમી ઢાલ એ ભાખી સા॰ મા ૧૬દુહા. ચટ ચાલ્યા ચતુરંગ સધ, પાલીતાંશુા હુંત, સીહાર પથ હવે. સહું, ભાવનગર આવત.