________________
નવલ પ્રસાદ નીહાલી નાયક, વાયક છણપરે ભાસે, વિહણે પ્રતિષ્ઠા મહુરત વારૂ, શુભ કારિજ સહુ થા વાં. ૧ દસમી ઢાલ એ ભાખી રૂડી, સકલ સંઘ સુખદાય, એહ તીરથમ મહિમા મોટે, ગ્યાંની ઈમ ગુણ ગાય વાં૦૧૭
કુહા. પાંચ કલ્યાણક પ્રભુ તણા, ચવન જનમની વાત, દીક્ષા કેવલ મક્ષિપદ, પ્રણમું જગ વિખ્યાત. સરવારથ સિધથી ચવ્યા, પુરે કરી સુર આય, આસાઢ સુદની ચેથ દિન, ઉપના વનિતા ઠાય. નાભિ નરેસર કુલ વરૂ, મરૂદેવી તસ ત્રીય, તેહની કુખે ઉપન, સુપન લદ્યા શ્રીકાર. ચોસઠ ઈંદ્રને સુર સકલ, પ્રણમેં પ્રભુને ભકિત, અરથ અગોચર અગમ સ્તુતિ, જોર વણ ભુતિ . વ્યવન કલ્યાણ સુરપતી, કરી નિજ થાનિક જાય, સુપન તણે આછા અરથ, પૂછે પતિને આય.
હાલ ૧૧ મી. ભવિકા સિદ્ધચક્ર પદ વંદીએ દેશી. ચહદ સુપન દેખી મરૂદેવી, મનમેં અતિ હરખાણી, મધુર વચન પ્રીતમને જગ વિના અમૃતવાણીરેભવિકા પ્રથમ કયાંશુક વંદે,
મિચિરકાલે નં રે ભવ્ય પ. ૧