________________
૧૩ વલી લોટ જિનછ વંઘા, આદીસર જગનાથ, સિદ્ધાચલની સ્યુસ પુરાઈ, સાચો સિવપુર સાથે વાં. ૫ વસંતપુરેગઢિ ભેટયા વારૂ, સેલમાં શાંતિ જિણું, ત્યાં પિણ સંઘ સયલ સંભા, તેડણ ભવ ભય ફંદ વાં. ૬ હમીરપુરે દેખીને હરખ્યા, પ્રભુ પ્રાસાદ પ્રચંડ, કારણમાં તસ ભારી સહે, ધજા કલસને દંડ. વાં. ૭ ત્યાંથી શેત્રુજ મારગ ચાલ્યા સંઘવી તુમ આગ્રહથી, અનુક્રમે માણિભદ્રજી ભેટી, મનવંછિત ફલ્યા એહથી વાં. ૮ શ્રી સંખેશ્વર પાસ જુહાય, અતિમ કારિજ સાય, ત્યાં પણ સાધુ સયલ સંખ્યા , કરમ મેવાસી વાય વાં. ૯ ઈમ અનેક પુર ગામ નયરની, ભાવે જિન ભેટતા, પાલીતાણે નયર પધાર્યા, દિલ અતિ હે હરખંતા વા. ૧૦ નામ લેઇ જિન યાત્રા કીધી, સહુને તિહાં સંભાર્યા, સંઘવી કહે ધન ધન જિવિત ફિલ, ભવભવથી પ્રભુતાર્યા. વાં. ૧૧. હિવે પ્રભાત સમૈ થ ગિરિવર, ચાત્રા સદગુરૂ જાવે, શ્રી આદીવર જિનવર વંદી, મણુએ જનમ ફલ પાવે. વાં. ૧૨ ભાવ પૂજા ભગતે ગુણ ગાવે, ત્રિકરણ શુદ્ધ સ્વભાવેં, એક મને એ ગિરિ સેવતા, મુગતિ તણા ફલ પાવે. વાં. ૧ નાની મોટી પ્રતિમા નંદી હેજે હિયર્ડ હરખું, પ્રદિખ્યણા દેતાં જિન પ્રતિમા, વારંવાર તે નિરખું વાં. ૧૪ મૂલકાટ વાંદી મન મેજે, અદબદ પાંજે આયા. ખરતર વસહી વહી ખાતે, પ્રભુ ભેટી સુખ પાયા. વાં. ૧૫