________________
વામી આજ પછિમની રાયણ, ચણક સુપન એ દીઠા, તેહ તો ફલ મુજને દાખે, મુજ મન લાગે મીઠાર ભ૦ પ્ર. ૨ નાશિવાજ સાંભલિને હરખ્યા, નારી વચન સુખકાર, આલોચના કીધી નિજ મનથી,
સુપન તણે સુવિચાર ભ૦ પ્ર. ૪ ચક્રવતી પદવી ધારક, અથવા ધર્મ ચક્રધાર, નવ માસે આણ સુત હાસ્ય, ઈતણે આહારે ભ૦ પ્ર. ૪ નૃપ મુખથી સાંજલિ હરખાણી, રાંણી સુપન વિચાર, પ્રીતમની આંણા લેઈ ઊઠી, જાઈ નિજ સદન મજાર ભ૦ પ્ર. ૫ ઈમ ડોહલા ઉત્તમ પુરતા, નિગમ્યા તે નવમાસ, સાત જાત્ર ઉપર વિહોણી, સફળ થઈ મન આસરે ભ૦ પ્ર૬ ચૈત્રવદિ આઠમને દિવસેં, જનમ થયે જગનાથ, તીન ભુવનને દિનકર પ્રગટયે,
સાચે સિવપુર સાથરે ભ૦ મe 9 ઉતરાષાઢા નક્ષત્ર આયે, જન્મ સમયની વેલા, છપન કુમારી આસન કં,
પરવરી સહઅ સામેલારે ભ૦ પ્ર. ૮ ઉર અધો જે લોક નીવાસ, રુચીક પર્વતની જેહ, છપ્પન દિન કુમારી તિહાં આવે,
ધરતી પ્રભુટ્યુને હરે ભ૦ પ્ર. ૯ કેઈક તે સુતિક વર કરતી, કેઈક વિંઝણે વાય, કઈ નાલ છેદન વિધ જ્ઞાચ
૨નપીઠ નિરમાય છે. ભ૦ ક. ૧૦