________________
પાંડવ દેહરે પેખને, છિપાવસહી જાયે, સંઘ સકલ મન હરખીયા, ઓછવ અધિક થાય. બેડીયાર ઉપરખ, શિખરબંધ સનર, પિપી હરખે સંઘપતિ, પૂરવ પુણ્ય અંકુર. વિધર્યું કીધિ વેદિકા, બેસાડયા તિહાં બિંબ, ધૂપ ધ્યાન વિધાર્યું ક્ય, ઉત્તમ વિજે અવિલંબ.
ઢાલ-૮મી કુતારે માતા ઇમ ભણે-એ દેશીપ્રતિષ્ઠા વિધિ સાચવે, જે ભાગે નિઝ થેરે, જે જે વિધિ પૂર્વક કહી, પ્રવચન આરિજ પશેરે. પ્ર. ૧ આઠ દિવસ અઠાઈ, રાતી જગે ગુણ ગાવે રે, સાતમી વછલ વિધિ સાચવે, મન મેટેજિન ધ્યાવે છે. પ્ર. ૨ સકલસાહ સેહંક, પ્રતિષ્ઠા વિધ જાણેરે, પિમ નામે સેઠજી, તે પિણ ગુણ મણી ખાંણરે પ્ર. ૭ ઈમ દિનદિન વિધિ સાચવે, ડેરે આવે જામ, દાન સુપાત્રે દેવતા, હિયર્ડ હરખિત કાંમરે પાલીતાણે પ્રશ્ને સદા, પૂજા વિવિધ પ્રકારે, સ્નાત્ર મહેચ્છવ સાચવે, આદીશ્વર દરબાર ઈ પરે દિન થયા કેટલા, રહેતાં તેણે ઠાંમરે, ઉત્તમ વિજયને તેડી એકદા સંઘવી ભાખેં આમરે પ્ર. ૬ સમાચાર સદગુરૂ તણે, આવે જે અબ કાય, તે ભાજે મને આંબલે, હીયર્ડ હરખ અતિ હોય ? પ્ર. ૭