________________
પત્ર લિખે શ્રીજી પ્રતે, મે કાસીદ સાથ, સદ્દગુરૂ વિચરતાં હુવે, હરખચ્ચું આપ હાથરે. પ્ર. ૮ મહાકુંતી ગુરૂ મલપતા, આવ્યા ભરથ સુઠાંમરે, માંણિભદ્ર યાત્રા કરું, હિયડે એવી હાંમરે. પ્ર.
તે અસુર અઢાર પાલણપુરને રાયરે, ઈહાં તે મન સે કરો, એહ યાત્રા કિમ થાય. પ્ર. ૧૦ મુનિ ભાખે સૂરી સુણો, જિમ નવી જાણે કેયરે, ઠાંણું પાંચથી પરવર્યા, હિયર્ડ હરખિત હેયરે. પ્ર. ૧૧ પંથ વહે ઉતાવલા, ચાલ્યા કેઈક કેસર, માંડણભદ્ર ભેટી કરી, પામ્યા મન સંતેસરે. પ્ર. ૧૨ દિન બીજે પુજ આવીયા, યાત્રા કરી ભલી રીતરે, ઉવઝાય સાધુ આવી મિલ્યા, સહુ મન ઉપની પ્રીત છે. પ્ર. ૧૩ સમe ગાંમ સેહાંમણે, જિહાં સહુ મિલીયે સંઘરે, ઓચ્છવ મહેચ્છવ અભીનવા, સકલ મિલ્યા મનરંગરે પ્ર.૧૪ ઈણ પર ભાખી આઠમી, ઢાલ એ વચન વિલાસરે, એહવે કાસીદ આવી, પત્ર દીયે તતકાલરે. પ્ર. ૧૫
દુહા પત્રી વાંચત તુરત પંથ, ચાલ્યા અધિક સનર; દિન થોડા ઓછવના, પંથ વહે સહભૂર. રાત દિવસ ન ગિણે ન કર્યું, ચલે પંથ મુનિ સાથ;
લાવા સાથે વિહદ, વિષમ ઉલધી વાટ. ઉપાધ્યાય ચાહે સદા, પર અલવાણે પંથ