________________
ર એહવે બેધ લસા આખીયેર લે, આવું કાંયક વિત્તર, સ. ભાગ આપ મુજ સંઘમાંરે, ચૌખું રાખી ચિત્ત.
સુર એહ૦ ૫. પાસ થકલ બીજ એમને લે, મુહરત ડેરા વિધરે, સુe ધન ધન સંઘવી પ્રેમજીરે, લાહો સકૃત લિધરે.
સુo એહ૦ ૧ ઢાલ બીજી ઈણ પરે કહીર લે, સંઘવી મન ગહગાટરે સુર સંઘ સકલ સેલ મિરે, શુભ મુહુરત ભલ ભાટેરે.
સુત્ર એહ૦ o
દુહા, વડડેરા તાંયા વિહદ ઉંચા અભિ અસમાન, વિવહારી આયા વિવધ, ગણયાં ના માન. પરસે મેહલી પ્રથમ, કંકેતરી કરિ કોડ, વેહલા યાત્રા આવજયે, વેહલ સુખાસણ જેડ.
ઢાલ ૩ ત્રીજી
ધણુ ધણી દેખી–એ દેશી. કાગળ લિખવા સારૂ, બૈઠા સંઘવી દીદારૂ હો, સંઘવી સુવિસારૂ, વસ્તિ શ્રી સુખકારૂ,
અવધારજ વીનતી વારૂ છે. સંઘવી. ૧ યાત્રા કરવા વેહલા, આવજયે સઘલાંથી પેહલા હે, સં મન ધરજ ધરમને પ્યાર, માંની મુજ મનુહાર હો. ન