________________
થરના ધંધા ઠંડી, વલી ધ્યાન ધરમચ્છુ મંડી . સં. ઈમ કાગલ લિખને પૂરા, મૂકયા સંઘવી સસબૂરા હે. સં૦ ૩ સંવત અઢાર વૈતાલે, માહ એકાદસી અજૂવાલેં, હે. સં. એહ મેહરત ચિત્તમાં ધારી, આવજયે વેહલા નરનારી.
ઇમ નિસુણીને સહુ સંઘ, મન ધરતા અધિક ઉમંગ હે, સં. યાત્રા કરણ સહુ સાહ, સહુ ચાહેં ઘરથી ઉમાહ હે. સં૦ ૫ વલી સંઘવી એમ વિચારે, વિજે ધર્મસૂરી વયણ સંભારેહસં. તે તે દેવંગત હિતા, તસ પાટે રવિજયું ઉદ્યોતા હે. સં. ૬ શ્રી વિજેજિનંદ સુરીસ, તસ પાટે મુની ગણુ ઈશ હે. સં. લિખિ મુકી કંકોતરી જેહ, ગુરૂ આવજયે ધરીને સનેહ હે.
સં૦ ૭ આગે વચન ગુરૂ દીધે, તે જાણે જગ સુપ્રસિધે હો. સં મેહર કરી મુની ઈશ, અમ પૂર મન સુજગીસ હ. સં૯ ગુરૂ આવ્યે અમ વડભાગ, વલી વધાઁ ધરમને રાગ છે. સં. એહ પ્રતિષ્ઠા કીજ, જગ સુજસના ડંકા દીજે છે. સં. ૯ ઇમ કાગલ લિખે ગુરૂ પાસે, જિહાં રહ્યા શિવપુરી
ચોમાસે . સં મેલ્યા કાસીદ મન રંગ, ગુરૂવાંચી ધાં ઉમંગ છે. સં. ૧૦ સાંકડા દિન પંથ દુર, સુવિચાર સુગુરૂ સનર છે. સં. વિઝાય વજીર કેટવાલ, વલી ગીતારથ સુવીશાલ હો. સં૦ ૧૧ સહુથી આલેચ કીધા, વેગ પ્રયાણુના ડંકા દીધા છે. સં૦