________________
મહા સુદ એકાદશી, સોમવાર દિન જોય; સંઘવી જેસી મુખ થકી, સાંજલિ હરખિત હેય. મૂહુરત સાંભળી મન રલ, જેસીને દાન; અરથ ગરથ આવે અધિક, મહિય વધારણ માન. સકલ સંઘ તેડાવીયા, મહત કરે મનુહાર; પ્રભાવના આપે પ્રથમ, ઉપાસરે સુવિચાર. કર જોડે સંઘવી કહે, સુણે સંઘ મનરંગ; સિદ્ધાચલ યાત્રા સકલ, ચાલ ધરી ઉમંગ.
ઢાલ બીજી કયલો પરબત અતી ભલારે લે–એ દેશી. એહ વચન શ્રવણે સુણી રેલે, હરખે સૂરતિ સંઘરે, સુગુણનર જિમ નિરધન ધન સંપજેરા, આલસ ઘર ગંગરેલુગુણનાર
એહવચન શ્રવણે સુણલો. ૧ ધન ધન તાહરા તાતને લે, ધન ધન તાહરી માત રે, સુo ધન ધન શ્રીમાલી જાતનેરે લે, હુએ મહીયલ વિખ્યાતરે
સુહ એહ૦ ૨ બાગે ઈણ ખેડે હૂઆરે લે, કચરા સુત તારાચંદરે સુત્ર સંઘ કાઢયા જિણે સાંમઠારે લે, ટાલ્યા દુરગતિ ફંદર.
સુદ એહ૦ ૩ પ્રેમચંદ હેમચંદન લે, વલી ત્રીજે જયચંદરે, સુ આ ઘપતિ તિલક ધરાવીરે લે, પાયે મન આણું દરે.
સુત્ર એહ૦ ૪