________________
૧૮૭ બહુ સંઘવી લેઈ જેટલું ચાલ્યા રાયને પાસે રે, કુંવરજી શેઠ સાથે લઈ મલિયા મન ઉલ્લાસ ૨ ૦ ૩ રણછોડ મહિત ઉઠયો સંઘવીને હું બહુ માન, ખાસ ખવાસને મોકલી મગાવે ફાફલ પાનેર શેઠ ભાવ સંઘજીને વિનવે બહુ સંઘવી કરજે રે સિદ્ધાચલ ભેટાડવા વાર લગાડ થોડી રે પરમાના ખડાવીયા આપ્યા રાયને હાથે રે સંધ પાલીતાણે મુકવા ચાલે અમારી સાથે જે શેઠ ૨ ભાવસંઘજી તબ બાલીયા સાંભલે સંઘવી સાચું રે લાગત નાણું લઈશું કાંઈ ન બેલું કાચું ૨ શે. ૭. કચરો સા કહે આપસ્ય દસ્તુર માફક લીજે રે
લાવાને નીસરે સંઘ પહચાડી દીજરે. ભાવસંઘ રાજી થયા લીધું લશ્કર સાથે, પાલરીયા ગાજે ઘણુ ભાલા તરકસ હારે. શે૯ કારતિક વદિ તેસિ દિને સંઘ ચા સુખકારી રે, ત્રિણ દિવસ પાદર રહા સંઘવીની જાઉં બલીહારીરે. શેઢ૧૦ ચોથે દિન સંઘ ઉપડયો, જઈ વરતેજ ડેરા દીધા, ડુંગર દેશી દૂરથી કહે સકલ મરથ સિધાર. શેઠ ૧૧ ૩ણી વાસ તિહાં રહ્યા ચિહું દિશિ ચકી ફિરતી, દેખી ચકકેસરી તિહાં કણે સંઘ રગું કરતી. શેઠ ૧ર લેક સકલ સુખ પામીયા રેષા નાઠી ફરે, ગામ કનાડું આવીયા વાણાં મંગલ તુરી, શ૦ ૧૪