________________
૧૮૮ કચરાસાના સંઘમાં સાધુજી ગુણ જાણુર, ઉત્તમ વિજય પન્યાસની લાગે મીઠી વાણુર. શેઠ ૧૪ જગ મિલ જગ જાણુઈ પંચ મહાવત સાધે , તપ કિરિયા કરે આકરી ઈમ ગુણઠાણે વાર્ધ શે. ૧૫ પરતરગચ્છ દેવચંદજી તે પિણ સંઘમાંહે જાણું પંડિત માંહિ શિરોમણિ તેહની દેશના ભલી વખાણ. ૧૬ સંઘવી કાગળ મોકલે પૃથ્વીરાય તેડાવે; હિને કુંવર નાનડો ગાજતે વાજતે આર. શે. ૧૭ કુંવરની સાથે વાણીઆ ધને શેઠ તે આરે; જે તે બારોટ ઘેડે ચડયા કુંદનશા કહીને બોલાવે છે. ૧૮ કુંદન તું ભલે આવીયે ભાટ મિલિ ઈમ બેલે, સમરા સારંગ જે થયા તું પિણ તેહની તોલેરે. શેઠ ૧૯ કુંવરને કરે પહેંશમણિ આપે થરમા જોડીરે; કુંવર સંઘવીને કહે કરો અસવારિ ઘેડીરે. શે. ૨૦ કુવરને સંઘવી બેહુ મલ્યા ભાવસંઘજી પિણ ત્યાંહે રે, સીખ માંગી સંઘવી તણું જૂહાર કર્યા નિજ બાહે રે. ૨૧
દૂહા. વર ત્રાંબાગલ વાજતે છે તે જાંગી ઢેલ સરણાઈ સરસી વદે સકલ સંઘ રંગ રોલ. જય જય ભાટ ચારણ તણું સુણતાં વરજે વાદ; સુગર સુશ્રાવક પર આવે સંધ સુપ્રાસાદ.