________________
૧૮૬
ભાવસિંઘ રાજાઈ જાયું કુંવરજી શેઠ તેડરે; રણછોડ જીત તમે ભેલા થઈને સંઘવીને જલારે નમો ૨૬ શેઠ કુવરજી સહામો આવે લખુડોસી તિહાં રે, લાલદાસ પિણ સંઘને મિલવા તે પણ આગલ કેડેરેનમેન્ટર માંસા આવીને મિયા મંગલજીસા જાણુર, સાહમૈયા તિણે સબલાં કીધાં ખરચે કુંવરજી નાણુંર નામે ૨૩ માદલ ભુંગલ ભેરી નફરી ઢેલ ઘણું તિહાં વાગે, આદીશ્વરનું દરસણ દીઠ ભવભાવઠિ ભાગે રે. નમો ૨૪
દેહરા સંઘ સર્વિતિહાં ઉતર્યો ડિ મંદિર ગેષ, બહુ સંઘવીના રાજમાં લેક કરે ઘણું જેષ. ભાવનગર જિન પૂછઆ કીધા કેસર ઘેલ, સિદ્ધાચલ ભેટણ | મનડાં રાતાં એલ. ગોલ મજીઠને રંગ ભલે ધેય કદીય ન જાય, કચરો સા ચંન કહો શેત્રુંજા ગઢ મહિમાય.
ઢાલ ૨ - સુમતિ સદા દિલમાં ધરે એ દેશી. હવે આગવિ સુણે વાતડી સંઘ કિણિ પરે જાય છે, એહ સંઘવી એકઠા મલ્યા લેકને હર્ષ ન માયરે છે. જે શેત્રુ જગિરિની જાતરા પુણ્ય વિના નવિ થાય રે, પચ્ચે મનવાંછિત ફલે દ્વરિટ અંતરાયરે છે