________________
પાતસાહી ફરમાન ષડાવી બાન મુંકાવી દીધાં. નો ૧૦ સમર સારંગ શેત્રુજાગિરિનું નવલાખ લુંછણું આપે, ચાચક જનનાં દારિદ્ર કાપે કીતિ જગમાં વ્યાપે નમે૧૧ સાતમેં શત્રુકાર મંડાવે વ્યવહારીયા સંઘમાંહે, પાંચસે સાધુને આહાર પાણી આપે મન ઉછાઉં. કરમાસાહે ઉદ્ધાર કરાવ્ય, સેય વિમલગિરિ આ રે; લષમી ખરચી લાહ લીધે ડુંગર મેતીઈ વધારે. નમઃ ૧૩ પંચમે આરે' વીરને વારે તીરથ મોટું જાણું રે; ભવ્ય જીવને તરવા હેતે નાવ સમાન વસાણું રે. નમો ૧૪ ઇમ અનેક સંઘવી શેત્રુ જાગિરિ યાત્રા કારણ આ , બધ બીજને નિરમલ કરવા ભાવ ભલે મન ભારે. નમે૧૫ પારષ પ્રેમજી સંઘવી થઈને સૂરતિ સહેરથી આવે, ઠામ ઠામ મુકામ કરાવેં, લાડુઆ લેહણ ઠારે નમે૧૬ દેહરાસર જિન પ્રતિમા સાથે કેસર ચંદન ઘેલી રે, પ્રભુ પૂછ મનરંગે ગાર્ડે મિલિ મિલિ સઘળી ટેલીરે નમે. ૧૭ ઓચ્છવ મહેચ્છવ સબલે થા શેત્રુજે યાત્રા આવે; આદીવર મન રંગે પૂજી કરમની કેડિ ષપારે. નમો૧૮ તિમ રૂપચંદ કચરા સંઘ લેઈ ડું બસથી સંચરીર, ભવદધિ તરવા વાહણ બેંઠા, સંઘ સહિત ઉતરીયા. નમે ૧૯ ભાવનગરને કાંઠે આવિ, લેક શેક મિલી ટોલી, સહિ સામિણ એકઠાં મિલિયા, વાત કરે મન લીર.
ના૦ ૦