________________
૧૬૭
તીર્થંકર પદ પામીને કેવલ લહિ હે જગ પાવન કીધ.૪ શ્રી પ્રભુજી દુર જઈ રહ્યા મુઝ મનમેં હો મિલવાને ચાહ, તે તે યુગતી નવિ બને હુઈ પાંખડિ હે મિલત અવગાહ ૫ શ્રી તુ મુખ જેવા ઈપ્સના તુઝ મુખની હે વાણી અભિલાખ, અંતરાયના વશ થકી જલધરનેં હે ચાહે જિમ ચાષ ૬ શ્રી અહમન તે પ્રભુ તું છે તેમ જ્ઞાનથી હો સત્કારીએ એહ, તત્ર ભવિજન આગલે વક્તવ્યતા હે કરજે ગુણ ગેહ ૭ શ્રી વીર પ્રભુની આગના બિંબાકૃતિ હેતુ” નામની જેહ, દવ્યભાવે તે અર્ચતા ભાઈદાસજી હે પાવન કરે દેહ. ૮ શ્રી. લઘુતા રયણી કિમ થઈ દિવસ મેટે હે એ કારણ કેમ, પ્રભુની વધામણી ચંદ્રમા શીધ્રતર જઈ હો કહ્યો એછવ પ્રેમ
૯ શ્રી, દિનકર છવ નિરખવા પ્રભુ ભગતિ હે થાપન બિંબવાસ, પ્રભુ મૂરતિ પ્રણમી કરી ઘટિકા ષટ હો રહ્યો ગયે પ્રભુ પાસ
૧૦ શ્રી સમતા સુધાંશું પ્રભુ મને જ્ઞાન ભાનુ હો હૃદય ઠમા હાય, ભરતની દીધી વધામ વીર પ્રભુ હો ધન્ય ભવિયાં જોય.
૧૧ શ્રી, શ્રી જિન લાભ સૂરીશ્વરે પ્રતિષ્ઠિત હો સીમર બિમ્બ, નુતન કલપતરૂ ફ તત્વ સમકિત હે ફલમાનું અમ્મ.
૧૨ શ્રી,