SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ અજિત જિનઆદિ સ્તવન અજિત જિન સ્તવના કરૂં દ્રવ્ય ભાષના યુકિત, ગુલાલચંદ્રની ભકિતતા જાણે સુરના ઈ. બાંભણુ કે મેતીરામ-એ દેશી. અજિત અજિત 1 ગુણ વૃન્દા મેરા દિલકા મહેરમ બન્દા, મં બન્દા તું ગુણ વૃન્દા મેરા દિલકા મહેરમ મૈ બન્દા–ટેકઅજિત નામ યથાર્થ તારે દયે પક્ષે તું અજીત, વિજયા કુખવાસા ભયા તવ જનપદ જીત અછત. ૧ * જ્ઞાની મેરે દિલકાભકિત કુશલ વ્રત તીતતર પ્રવચન સુર દુમ જેહ, આરોહણ તરુ ઉપરે અજિત પદાર્થનું ગેહ. ૨ જ્ઞા ચાર નિક્ષેપે સત્ય તારે લલિત ત્રિભંગીયે સત્ય, એહથી જે વ્યતિષ્ઠિતતારે તે નિન્દવની મતિ. ૩ જ્ઞા ગુલાલચંદને પિતા મહેરે ચૈત્ય નિપાયું રમ્ય, અજિત બિંબ પ્રભુ સ્થાપનારે પ્રતિષ્ઠિત સ્વચ્છ રમ્ય. સંજ્ઞા એસવંશમે અધિકાર તારે ઔર ખરતરગચ્છક સંઘ, તાકે અધિકારી વહે ગુરૂ આજ્ઞાનું ઉલંઘ. ૫ જ્ઞા ધન એ સવંશ ચિરંજ્યારે શ્રી સંઘ સદા ચિરંજીવ, જિનલાભ સૂરીશ્વર કહૈ જિનશાસન હો સદીવ. ૬ જ્ઞા સૂરતિ બંદિરમેં ભલા ખરતરગચ્છના ચૈત્ય, નાન્હાવટ હનુમંત પોલમેં અજિતનાથ આદિત્ય.
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy