SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પનામ તીર્થકરૂ તીર્થંકર પ્રથમ વચ્ચે એહ, શા સિંહ લંછન પ્રભુ પદક જે કંચન વરણી જસુ દેહ. ૫ શા. બહુત્તર વર્ષને આઉ સસ હાથ શરીર ઉન્નત, ચતુર્વિધ સંઘની સ્થાપના જિનશાસન આદિત્ય ૬ શાહ પદ્મનાભ જિનની સ્થાપના ભાઈદાસે કીધી રમ્ય, જિનલાભસૂરિ ઉપદેશથી ગુરૂની કૃપાથી સુગમ્ય ૭ શાહ પ્રવચન સાહારથી વલિ જાણજે દીવાલીકલ્પ, પાનાભ નિરો સંબંધ એ અવલોકી કહ્યું અન્ન અહ૫. ૮ શા. શ્રી સીમધર મૂર્તિ સ્થાપિત સ્તવન બત્તીસ વિજ્ય વિજય કર વિચરે શ્રી અરિહન્ત, વીસ તીર્થંકર પ્રથમમે સીમંધર ભગવન્ત. | દેશી-નીંદડલી વેરણ હય રહી પુષ્કલ વઈ વિજયામલી પુંડરગણિ હે નયરીસુ વિશાલ, શ્રી સીમંધર વિચરતા ષટ્ કાયાના હે જે છે પ્રતિપાલ. ૧ શ્રી સીમંધર ચિરજયાટેક માતા સત્યકી ગુણ ગણ ભરી ભૂપ શ્રેયાંસ છે જનક સુખદાય, વૃષભ લંછન અલંકરૂ ચારસી હાલખ પૂરવ આય. ૨ શ્રી. વીસ લક્ષ પૂરવ કુમરપણે લક્ષ તેસટ હો પૂરવ કરી રાજદ્ધ, મુનિસુવ્રત જિન વિચરતા તે કાલે હે પ્રભુ દીક્ષા લીધ ૩ શ્રી,
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy