________________
ઉપાય બિમ્બ પ્રતિકા, ચાતુર્માસ, માઘ સુદિ ૧૩ સુરતથી વિહાર સંવત ૧૭૫-૭૬ જિનકૃપાચંદસૂરીજીનાં બે સાલુ. ર્માસ. ૫ સાધુ બે સાધ્વીની દીક્ષા ઝવેરી પાનાભાઈ ભગુભાઈ બાથરા શેત્રીયે ૩૬૦૦૦ ખરચી પ્રાચીન શીતલવાડી ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવ્યું. જ્ઞાનમંદિર સ્થાપના કરી. પ્રેમચંદ, કેસરીચંદ, ધમાભાઈ, મંછું
ભાઇ વગેરેએ ઉજમણાં કર્યા. સં. ૧૭૩૦ કનકેદય વગેરેએ ચેમાસા કયાં. સં. ૧૭૪૭ ભાદ્રવા સુદિ ૩ રત્નચંદ્ર રત્નસમુદ્રાદિએ ચાતુ
મસ કર્યું. ત્યારે પત્રમાં લખ્યું કે “મરકોપહવ વશ
સૂરત બે સૂરત થયું છે” વગેરે. સં. ૧૭૭૧ સૂરત રાજસુંદરજીએ માસું કર્યું. સં. ૧૭૭૧ ગેલેક્ય સુંદરજીએ ચોમાસું કર્યું. સં. ૧૭૭૧ દયાવિજયજીએ માસું કર્યું. સં. ૧૭૮૪ શ્રીમદ્ દેવચંદ્રજીએ માસું કર્યું.
(જુઓ દેવવિલાસ) સં. ૧૭૬૧ રાસુંદરજીએ સુરત ચોમાસું કર્યું
ખરતરગચછની બગડશાખાના આચાર્ય જિનસમુદ્રસૂરીજી (સં. ૧૭૧૫ લગભગ) સૂરત પધાર્યા ત્યારે શાહ છતરાજે પ્રવેશોત્સવ કર્યો. (એ. કા. સં. પૃ. ૩૧૭)