________________
પ્રકરણ ૧૫ મું. ખરતરગચ્છની સુરતમાં પ્રવૃત્તિ
ખરતરગચ્છાચાર્યોનાં ચાતુર્માસ ૧ અકબર પ્રતિબંધક યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરીજી સ. ૧૯૪૪માં શિવરામજીના સંઘ સાથે શ્રીસિદ્ધાચલજીની યાત્રા કર્યા પછી સૂરત આવ્યા અને સંવત ૧૯૪૫માં મારું કર્યું.
એતિહાસિક જેન કાવ્ય સંગ્રહ પૃ. ૬૦
યુગપ્રધાન જિનચંદ્રસૂરી પૃ. ૬૦ ૨ સંવત ૧૭૬૩ જિનચંદ્રસૂરી ચાતુર્માસ-સ્વર્ગ એવા વહ
જિન સુખાશી આચાર્યપદ સ્થાપના-ઐ. જે. કા. સં.
૨૪૯-૨૫૦. ૩ સંવત ૧૮૨૭ જિનલાભસૂરી વાચક ચાતુર્માસ સંવત
૧૮૨૭ વૈશાખ સુદિ ૧૨. ૧૮૩ બિંબપ્રતિષ્ઠા. સંવત ૧૮૨૮ જિનલાભસૂરી ચાતુર્માસ મહાવીર આદિ બિમ્બ
પ્રતિષ્ઠા રૂ. ૩૬૦૦૦) વ્યાય. ૪ સંવત ૧૮૫૫ જિનચંદ્રસૂર વાચક ક્ષમા કલ્યાણ ગણિ
૩૫ ઠાણા સહિત ચોમાસું. (પ્રવચનસારહાર તથા
સમાદિત્ય ચરિત્ર વ્યાખ્યાન) જિનચંદ્રસૂરી સ્વવાસ, ૫ સંવત ૧૮ષદ જિનહર્ષસૂરી જયેષ્ઠ સુદિ ૩ પદ સ્થાપના