________________
૧૪૨
મા
રહેતો
કે જ્યાં બુજરગ-વૃદ્ધ લકે કહે છે કે ગોપીશાહ રહેતે હતે તેના નામનું બજાર હતું ને ત્યાં આખી દુનિયાને વેપાર ચાલતા. સં. ૧૯૭૯માં સેનસૂરિ (વિજયસેન સૂરિ)ના (હસ્તથી) પીદાસે સુરજમંડન પાર્શ્વનાથ સ્થાપ્યા.
ઝવેરી લેક મેજ કરતા અને બીજી કંઈપણ શોધ વાતમાં ન પડતાં હીરા નંગ પાંચ જાતનાં મોતી પરખતા હતા. પન્ના પીરેજા લાલ લઈને દલાલ ફરતા
સર્વે પિતાપિતાને ધર્મ પાળી પિતાનાં ષટકર્મ સાધતાકોઈ વેદપાઠી. ઠાઠવાળી ભાષાના રચનાર, જેતીષી, નિમિત્તિયા, છંદ પઢનાર. વાદ કરનાર વાદી, ફૂલ લઈ ફરતા માલી, ફૂલ મૂલ દઈલેનાર લેગીએ, ભાંગ ઘૂંટનાર ભંગી, અમલ લેનારા રંગી અમલીએ (અફીણના અમલવાળા), કંસારા, ઘાટ ઘડનાર સોનીએ, ગુંડા, મરજી પ્રમાણે સીવનારા દરજી, નંગને જડનારા જડિયા, ચૂડા કરનારા તારા, ચૂડીઓ પહેરનારી સ્ત્રીઓ એમ ચોરાસી બજારમાં જુદા જુદા વેપાર વાણી આઓ કરતા હતા. વળી બહુ પારસી લેક હતા તે રોકડા દમડા લઈ વેપાર કરતા.
આમ સર્વક સુખીઆ હતા. કઈ વાતનું દુખ નહિ હતું, અંગ્રેજી રાજ્યમાં શહેરના લોકને સર્વ સુખની સામગ્રી હતી. શહેરમાં ઘણાં કમઠાંન? ઝરૂખા, અને ઉંચી ચાંદની વાળી હવેલીએ હતી કે જેના ગોખમાં નરનારીઓ બેસતા.