________________
૧૮૧ કિનખાબ, જરબાબ દોશી વેચતા હતા. છાયલ, છિંટ રોકડ લઈ આપતા, કાપડ બંગાલી સરજ્ઞા, બિલાતી, ચીન મધરાજી નગરી સોરઠી નવનવ જાતનાં પટકૂલ વેચાતાં દલાલ કજીયા મટાવતા. છેતી-કિરમજી કેરા, કુટા કસબવાળા, મશરૂ, મિસ ઝરડો [2] રંગીન વસ્ત્ર શોભતાં. પાઘડી બાંધી વેચતા, સાડી સાલ દુશાલા લહેરીલાલાઓ ખરીદતા.
ઘણી જાતના એક હતા. એક પાસ મુગલીસરા કે જ્યાં મુગલી લેકો રહેતા, બીજી બાજૂ ચિનાઈ માલની દુકાને, પટવા–રેશમ વેચનારનાં મકાન હતાં. ઘણું હજવાઈ (f) બેસી સુંદર માલ બતાવતા. નવ નવી ચીજો મળતી તેમાં કેટલી જોઈએ. ' ફરીને નાણાવટમાં આવ્યા પછી કેલા પીઠમાં જવાનું મન થાય છે. જ્યાં ભાત ભાતના મેવા, લાલાલેક લેતા. કમરખ, કમરખાં, ખિરની ક્રિસમસ સ્વાદ આપે તેવા હતા. સીતા નામનાં ફળ-સીતાફળ, જાંબુ, ફનસ, નારંગી, દાડમ, ફાલસા, અન્નાસકની સુંદર મધુરી વાસ આવતી હતી. શેરડી, અંબા (?) એમ અનેક ભાતનું શી રીતે વરશાય?
ઘણા તંબેલી પાનની ચાળી લઈ બેસતા, અત્તરદાર સરેયા થોકબંધ રહેતા. ઘણુ કદઈએ સારે માલ-બહુ જાતનાં પકવાન કરી બેસતા. સૂરત શહેરની એ “ગાત (ઋારી ચીજ) જુદી જુદી જાતની બરણી હતી ગોખ પાટયા 8) ચકલાવાળા ગોપીપુરામાં મહેલ-મોટાં મકાન હતાં,