________________
લાટ ભ્રાજકને દીધી છે શીખસ ઘવી જીવો કોડ વરીસ, સોંઘ સકલ નિજ ઘરે આવે સગાં સુણેજા સહુ હ પાવે. ૧૫૮ સવત સંત્તર સીતા હૈા વર્ષ રહ્યા ચામાસુ નડીયાદ હરખે, નડીયાદી સ'ધ સાથે પન્યાસ કીધી યાત્રા મન ઉલ્લાસ. ૧૫૯ તપગચ્છમાંહી ગીતારથ સારા પડિત લક્ષ્મીવિજય ગુરૂ મારા તે ગુરૂં કરે ચરણ પસાયે એહ સલાકા સેવક ગાએ. ૧૬૦ સલેાકેા સારા સિદ્ધાચલ કરા ભણુતાને સુષુતા ઢાળે ભવ કરી, અમરવિજે કહે સિદ્ધાચાળ નામે નરનારી મનવ છિત પામે ૧૬૧
ઇતિ સુરતના સંઘવીના સિદ્ધાચલનેસલેાકેા શ્લાક ૨૪૧