________________
૧૦૪. બીજે દીને કઈ ચઢયા નરનારી પુજી આદીસર આંગીરસ સારી, બારસને દીન સંઘ ઉપડયે હુઢણ બહૂદ ગામે જઈ પડીયે ૧૪૯ ભણશાલી કપુર કેડેથી આવે વાણીયા ચાર બાંધીને લાવે, રાત ગઈ છે પેલી ઘડી ચાર હૃઓ નગારૂં થાઓ તઈયાર ૧૫૦ તીહાંથી શ્રીસંઘ શતરે ચાલે તે તલીયાણે આવી રાતને ગાલે, ઉગ્યે સુરજ ને થયે પ્રકાશ શ્રીસંઘ ચા મન ઉલ્લાસ. ૧૫૧ જમણ કરીને રહ્યા દિનરાત ચાલે શ્રીસંઘ ઉઠી પરભાત, આગલ આવ્યું તેલીયાણ ગામ જમણપાણી કર્યાનું મકામ. ૧૫ર પાલીતાણાથી પીપલીયું ગામ સેલ ગાઉ આવી કર્યું મુપમ, નીરમલ નદી ભર્યું છે નીર શ્રીસંઘ ઉતર્યો તેહને તીર. ૧૫૩ જમણ કરીને તીહાં થકી ચાલી મારગે વચ્ચે રાતરે ગાલી, પરભાતે તીહાંથી સંઘ ઉપડીયે નાવલ વાલિ જઈને
ઉતરી ૧૫૪ તિહીંથી આગળ ધંધુકુ ગામ તિહાંકણે કીધું ચોથું મુકામ, તીહાંથી આગલ જવારા આવે મજલ મટીને તડકે
થા. ૧૫૫ જમણપાણી તિહાંકણ કીધાં પરભાતે ધોલકે ચાલ્યા સીધા, આવી ધોલક ડે હે હુઆ સુરત અમદાવાદી ઉતયા
જુઆ. ૧૫૬ સંઘવી ભણશાલીયે નામું તે વુિં લેખું ગણીને નાણું તે દીધું, આદીસર દેહેરે ભંડાર સારૂ મેલે સંઘમાં રૂપીઆ વારૂ. ૧૫૭