________________
૧૦: પચંદ્ધિ જિહાં હણાણુ વીશ અધિકાનું મિચ્છામિ દુક્કડં કહીશ, આવ્યા યાતરા અનરથ ધ સંઘવી પ્રેમજીને અપજશ
દીધે ૧૪૦ હીરસા ઝવેરી અવસરને જાણ વચ્ચે પડી વાહી આદીસર આણ, ઘણી હુઈ તુમે છે બલીયા ભલા માણસ વચે પડીયા ૧૪૧ વચ્ચે પડીને વારી લડાઈ ગોલી નાંખતાં વાર્યા સિપાઈ, શ્રીસંઘ તીહાંથી પાછે તે આવે ડુંગર તલેટી મુકામ થાવે ૧૪૨ કરી મુકામ મહેમલીયા ભાવટ ભાગી કષ્ટથી ટલીયા, પરભાતે સંઘવી હીરસાને લેઈ દાણુ ચુકાવા આવ્યા તે બેઈ ૧૪૩ ભજગડ કરતાં સારે દિન થાય સાંજ પડે સહુડરે તે જાય બીજે દિન આવીને મેડા કીધે માગ્યે ગરથપૃથવીરાજને
દીધે ૧૪૪ ડુંગર કઈ છુટી મનાઈ બીજી તુમ ચઢે શ્રી સંઘ ધાઈ, દશમ કેરૂં મુરત ચંગ પહેરી ઇંદ્રમાલ રાખે છે રંગ ૧૪૫ રાયણ પાખલ ફેરા તે ફરીયા સંઘવી સંઘવેણના કાજ તે સરીયા સંઘપતિ કેરૂં તિલક કરાવી દેહરા ઉપર ધજા ચઢાવી ૧૪૬ ભાટ ઉભા રહી બિરદાવલી બોલે નહી કો સંઘવી પ્રેમજીને તેલ, ભાટ ગંધર્વને દાનજદીધાં લક્ષમી મલ્યાનાં એ ફલ લીધાં ૧૪૭ સંઘ સકલ પુજા તે કીધી ચેથા વતની કેઈ આખડી લીધી, દાદા દરીસણ દેજે તુમે વહેલાં, શીખ માગીને ઉતર્યા
પહેલાં ૧૪૮