________________
ઠામે ઠામે પ્રતિમા પુજે નરનારી, પગલાં ઉપરે રાયણુ સારી, પાસે ચિતરે ગણધર કેરા પુછપ્રણમીને વલીયા સવેરા. ૧૦૧ પેલે નીસરતાં પુંડરીક બેઠા, પુજી તેહને ભેયરે પેઠા, ભૂયરાં સારી બાહેર આવે શાતિનાથ કેરા દેહરે જાવે. ૧૦૨ મે દેરૂને શિતલ વાય શાંતિનાથ પુજે પાતિક જાય, દેહરા પાલી મુખની ખાણે મરૂદેવી ટુંકે ઉત્તરે સુજાણ. ૧૦ ઉત્તરે સંઘને વિસામે આવે પાણી પીને સુખડી ખાવે, પર પરવે તે ચાકી રહે છેડે કેઈ નરનારી આગેથી
ડે. ૧૦૪ ડુંગર ફરસે સીધ વડ જાય ઉલખા જેલ દીઠે હરખ ન માય, ચિલણ તલાવડી જઈને નાહ, નદી શેત્રુંજી તે પણ
અવગાહે. ૧૦૫ ડોલીવાલા કેઈડલી ચલાવે કેઈ ઉતારે કઈ સામા આવે, કેઈ બલીયા કરે બે ત્રણ યાત્રા કેઈ સુના બેય મુલગ
- માત્રા. ૧૦૬ ડુંગરથી આવે ન થાવે પ્રભાતે ઉઠીને શત્રુજય જાવે. ચાર પહોર ઈણપર જાય ગામને દેહરે આંગી રચાય. ૧૦૭ ગંધર્વ ગાય નટુવા નાચે તે દેખી શ્રાવક શ્રાવિકા મા, સાધુ મત્યા તિહાં ત્રણસેં ચાર ગચ્છનાયક વાચક ગીતારથ
સાર. ૧૦૮ નીતનીત તિહાં વખાણ થાય વખાણે ઉઠે ગંધર્વ ગાય, વહોરણ કાજે તેડાં તે આવે ગંધર્વ ગાતાં ગીતારથ જાવે. ૧૦૯