________________
કાર જસુને હરે છે જાણે પ્રતિમા પૂજતાં મારું મન હસે, ઉ૫ર મુખ અતીહી ભલે પુછ પ્રણમીને હરખે મન
મેરે. ૨ રામજી ગંધારીયા કેરે મુખ જન્મજરાનાં ટાલે દુઃખ, સુંદર સોહે પ્રતિમા તે ચાર પુજ્યાં પુંડરીક ને હરખ
અપાર. ૯૩ માહે ફરતી એ બાવન દેહરી ભૂયર પ્રતિમા અતીહી ઘણેરી, પ્રથમ પ્રણમીને પુછે હે કીધી આદીસર આગે સુખડી
લીધી. ૯૪ પ્રણમી આઈસર શ્રીસંઘ જાવે મોત જેમલને મુખે આવે, ચામુખ સરખી પ્રતિમા છે ચાર પુજા કરતાં ન લાગી વાર. ૯૫ સુંબડ આંચલીયાના દેહરાં સારાં એકથી એક દીસે અધિ કેરા, તે પણ પુજી આગલ ચાલે તેમની ચેરીએ આવીને માલે. ૯૬ ચારીને દેહરે બિંબ એકાસી પ્રત્યેક પુજે સમકિત વાસી, બહાર આવી સુખડી લેવે ખજુર ખાંડ પલાલી પી. ૯૭ પિલથી ડાબે મારગ ચાલે અરબુદ આવી દેવ નિહાલે, અરબુદ પુછ પાછા હે વલીયા, મરૂદેવી કડે પાણી હો
ગલોયા. ૯૮ મલી પાણીને પીએ નરનારી પાંચે પાંડવ ને છઠ્ઠી હે નારી, પાંડવ પુજી આગલી જાવે, સવાસેતમજીના મુખે આવે. ૯૯ મોટા ચામુખની મુરતિ સારી આદિ જિન ઉપરે બલીહારી, નાના મોટા બિંબ ઘણેરા ચામુખ ચાર મેટાં છે દેહરાં ૧૦૦