________________
૧૦૦
જૈન તણી છે તિહાં ઠકુરાઈ સંઘમાં વરતી આદીસર દ્વાહિ, અંડા આગલ બેસે બજાર, દેસી કંઈ ગાંધી મણીયાર. ૧૧૦ ઘીયાંનાં ગાડાં ઘહુની પિઠ ગામ ગામના મલી કરે છે શેઠ, ખાંડ ગોલની થાય છે હાણુ બારસે છપન વેલાને
દેણ ૧૧૧ ગાડલાં વેલાને સરવે પિઠીયા સત્તરસે જેડી મલ્યા બલદીયા, બલદ પ્રતેદે ગેલજ સરે ઘીમી લેય પાય અધસેર. ૧૧૨ મેટી સોલલહેણું ગેલ ઘીની જાણનાની લહેણીની સંખ્યાન આણ કપુર ભણશાલીઈ જત કીધી નામા દીઠ સેર ખાંડજ દીધી. ૧૧૩ પારેખ મેરાર સુરતને જાણ બીજી લહેણુ તેની વખાણુ, સંઘવી હવે સંઘ જમાડે ત્રણસે સાઠ ગામ કાગલમાં માંડે. ૧૧૪ શ્રીસંઘકાજે જમવા સારૂ લાડુવા પુરી પકવાન વારુ, સંઘથી વેગ ડેરો દેવાડે દિવસ હાય સંઘ જમાડે. ૧૧૫ સંઘ જમાડી સારૂં કીધું માનવભવનું એ ફલ લીધું, પારખ રાવજીને કુલ તું દી સંઘવી પ્રેમજી તું ચિરંજી. ૧૧૬ છઠથી માંડી પુનમ સુધી સંઘને લેકે યાતરા કીધી, પડવેને દીન પૃથ્વીરાજ આવે ડુંગર ઉપર કેઈ ન જાવે. ૧૧૭ મુંડકું આપું માહરૂં જે લાગે, સંઘવી આગે પૃથ્વીરાજ માગે, સેલ હજાર રૂપીઆ લેસું ત્યારે ડુંગરે ચડવા દેઢ્યું. ૧૧૮ એહવું સાંભલી કહે ભણશાલિ, જોઈ માણસને બેલ સંભાલી, બીજા સ ઘવીની પરે હું નાણું મુલગામાં હથી મીલણ
કાપું ૧૧૯