________________
પ
લશ્કર લેઈ નગાણું દેઇ સામે આવ્યે તે સામાન લઈ, આવી સંધવીને કીધા જીહાર સંઘવી હરખ્યા મનમાં અપાર. ૬૭ ભલે પધાર્યા તુમે મહારાજ તુમ ખાવે વવી હમારી લાજ, પૃથ્વીરાજ ભાષે સાંભàા શેઠ, આદીસર ઝારા જઇને કૈઠે. ૬૮ પૃથ્વીરાજ સાથે સ‘ઘ ચલાવે વઈશાખ વદ્ધિ પાંચમ ઈવીમલાચલ આવે, દીઠા ડુંગર ને ભાગી છે ભુખ જનમ જાનાં જે ટાલે દુઃખ. ૬૦ તાણ્યા જડા ને કૈરા તે ક્રીયા પ્રેમજી સ'ઘવીના મનારથા સીયા, લલીતાસર નિર્મલ ભર્યું છે નીર શ્રીસંઘ ઉતર્યાં તેહના તીર. ૭૦
છે
પાલીતાણું છે સુંદર ગામ વાડી વડલાને માટે ગામમાં વસે બહુલા વ્યાપારી વાર્યાં વણ્યાની
આરામ, મતિ છે
સારી ૭૧
પરદેશી વસ્તુ આવે છે વાણે લેવા દેવાને માહેામાં તાણે, શખરબદ્ધ પ્રાસાદ સાહે, આદિ જિન દેખી ભવિમન મેાડે છર પ્રથમ પૂછ્યા પાલીતાણે દેવ નીત ઉઠી કરવી જેહની સેવ, પ્રભાતે શ્રી સ ંઘ શત્રુંજ્ય જાવ સેાના રૂપાને ફુલે વધાવે ૭૩ પહેલાં ટુંકને માન મેાડી" નામ ધેાલી પરવ છે વીસામા ઠામ, બીજે તે ટુકે શ્રીસ'ધ ચડીયા નીલી પરવે જઇને અડીયા, ૭૪ તે ઈમ ચઢતા ત્રીજી ટુંક તે આવે કુંભાર કુંડ દેખી સુખ પાવે,