________________
ફ
પગલાં વિસામા સુંદર પરલ ચેાથી ટુ'ક તે મેલવા ગરવ છેપ હિંગલાજના હુડા એહવું નામ તીહાં ચઢતા કુટા પાપના ઠામ, ભવાની કેરા તિહાં છે વાસ, માને ઈછે તેહની આસ છ જય જય મુખ જપતાં આગલ જાવે શાલા કુઠે આવી વીસામાં, આવે હલુવે હલુવે શ્રી સંઘ હીંડે હીરખાઇ પરવ અધુરી કુંડ ૭૭ આગઢ જાતાં દેહમાં દીસે નરનારી કેરાં મનડાં હીસે, જીન ગુણુ ગાતાં આગલ ચાલે રામપાલ પેસી કુ તાસર સાથે ૭૮ આમે તે જાતાં વાઘણુ પેાલે સાધુ સુકેાસલ હનુમંત આલિ, ડાબી ન પાસે ચકકેસરી માતા જમણે ગોમુખજથી વિખ્યાત ૭૬ આગે આગે જાતાં રાજુલની ચાંરી નીરખે નરનારી તિહાંકણ ઢોરી, સુરજ કુંડ આવી કરે. સનાન પાસ ભીમ કુંડ ઈશ્વર નામ ૮૦ નીરમલ તેહનુ' ભરીઊ' છે નીર સ્નાન કરે તેહનુ પવિત્ર શરીર ઈશુ કુંઢે ઝીલે જે નરનારી તેડુ પ્રાણિની દુરગતિ વારી ૮૧ સેાના રૂપાના કલશ છે માટા ગ`ગાદક ભરી ગ્રહ્યા છે લાટા કેસર સુખઢ ઘસવા એરસીય વિજન આવે તીઢાં કશુ
ધસીયા. ૮૨ વસી ક્રેસર ન લાગે પલક તલવટ પોતે કર્યાં છે તિલક, અહુ પાસે બેઠી માલણુ લે આડીસર સામી પુંડરીક
પેલ. ૮૩