________________
પછે અમે તમને ૨લીયાત કરર્યું લાગત તુમારી આગલ ધરણ્ય ભાવસંગ ભાખે સાંભલા સેઠ આપ દામ ક્યું પિચાડુ
ઠઠ. ૫૮ એહ કે સંઘવી બલી ન થયે વીણ રામ આપે
શત્રુજ્ય ગયે, લાગત હમારી પહેલી લેશું, પછે શ્રીસંઘને લાવી દેશ્ય. ૧૯ ભણશાલી કપુરચંદ હઠે ચડીયેા ભાવસંગ રાજા તે
પણ અડીયા, હજાર ગમે માથું ગરથ નહિ આપ તે કર્યું અનારથે ૬૦ ભણશાલી ભાખે તારો સો જેર, જે તું એવડે કરે છે સેર, તેડાવું લશકર ભગાવું ગામ કિહાં રહેવાનું ન જડે ઠામ. ૨૧ માંડલી વલાવે મોરછા બંધાવે રાત દિવસ ચોકી કરાવે, ભલભલા ભાંજગડ કરે દિનરાત ધારૂકે સંઘ રહયે દિન
સાત. ૬૨ શ્રીસંઘ કહે હવે તમે ચાલે માગે દામ તે ભાવસંગને આલે, ભાવસંગ રાજા અવસરને જાણ કપુરચંદનું કર્યું પ્રમાણ, ૬૩ કપુરચંદ ભાવસંગ બેહુ તે પ્રેમજી સંઘવીને ડેરે હે મલીયા. સંઘવી હવે સંઘ ચલાવે ભાવસંગરાજા વેલાવા અવે. ૬૪ સંઘવી તેહને સરપાવ દીધે ગરથ આપીને ખુશાલ કીધે, તીહાંથી આગલ સુંસરાગામ કીધું તે દશમું તિહાં મુકામ. ૬૫ પ્રભાતે તિહાંથી સંઘ સધાવે ઢંઢણુ બર ગામ તે આવે, - કાંધાજીને સુત નામે પૃથ્વીરાજ જેહની સવાઈ બાપથી
લાજ. ૨૬