________________
પ્રકરણ ૧૧મું
– સુરતથી સંવયાત્રાએ – . સુરતના શેઠ પ્રેમજી પારેખે શ્રીસિદ્ધાચલજીને સંઘ કહાડા હતે. જેનું વર્ણન નીચે આપવામાં આવે છે, અને તેજ વર્ણન કવિ શ્રીદીપસાગર ગણીના શિષ્ય શ્રીસુખસાગર કવિએ પિતાના પ્રેમવિલાસ નામના રાસમાં કરેલું છે. તે વરસમાં શેઠ નાગજી પારેખે ખૂબ દ્રવ્ય ખરચી પ્રવેશ મહોત્સવ કર્યો છે, અને આચાર્ય શ્રીમદ્જ્ઞાન વિમલસૂરિજીના ઉપદેશથી સંઘ કહાડ છે. તીર્થયાત્રાના સંઘે પ્રાચીન કાલથી નીકલે છે. ચાલુ સદીના સંઘે–જેવા કે-શેઠ ધરમચંદ ઉદેચંદને શ્રીકેશરી આજીનો તેમજ શ્રી સિદ્ધચલજીનો, શેઠ અભેચંદ સરૂપચંદને શ્રીઅંતરી ક્ષપાશ્વનાથજીને, શેઠ જીવણચંદ નવલચંદને સંવત ૧૭૬માં શ્રીસિદ્ધાચલજીને વગેરે પ્રસંગે ચિરસ્મરણીય રહેશે. શ્રીસુરતથી નીકળેલા શ્રી સિદ્ધાચલજી-શ્રી શત્રુંજ્યના
સંઘને સલોકે
શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમ: માતા શારદા લાગુ હે પાય, વળી દેવનમું શંખેશ્વર રાય, સહગુરૂ આગધ વિનતી કીજે, માથા કરી મનબુદ્ધિ દીજે ૧ સંઘવી ગેમનો કહુરે સકો વર્ણવી કહીષ્ણુ સાંભાલ કે પ્રતાપે હે પાતશાહ ફર્કશાહ ગાજી, જેહ ઉપર સારી
આલમ રાજી ૨