________________
હાલ ૧૨ મી
રાગ ધન્યાશ્રી શ્રી વાસુપુજ્ય પ્રભુના ગુણ ગાવો, મીથ્યા રીત મીટાર, મુકતા ફલની થાળ ભરીને, સુરત પ્રભુની વધારે શ્રી ૧ સુખ સંપદ ગુણ જ્ઞાન વિશાળ, સહણા દીજ લાવે, આનંદ રંગ રસાળ મહદય, પુન્ય કારણ પ્રભુ ધારે શ્રી ૨ સુરમાણી સુરત રૂ શુભ, કાંમ કુલ જમાવો, પુન્ય રતના ગરજીની પ્રતિમાને, ત્રિભુવન વંદન આરે
પુત્ર કલત્ર હય ગય રથ મંદીર, સુંદર ધર્મ સુદીરે, પ્રભુ મદ ભકિત શકિતથી અધીકું લહીઈ, નરભવ પુન્ય
દીપાવોરે શ્રી ૪ શ્રી વિજય સેભાગ્ય તપાગછે, સુગુરૂને સુપ્રભારે, તશ શીશ પ્રેમ વિજય સ્તવન કિધી, પરમાનંદ સુખ -
પારે શ્રી ૫
કલશ શ્રી વાસુપૂજ્ય જિદ્ર સાહિબ, થાપીયા જીન મંદિર, રતનચંદ મત આણંદ, પુત્ર કલત્ર ધન પરીકર, જિનબિંબ થાપક તવનકાર રવિ શશી લગેથીર રહે, પ્રેમ વિજય કહે પ્રભુ પાયે, સકલ સંઘ મંગલ લઉં ૧ ઈતિ શ્રી વાસુપૂજ્ય જિન મહિમા વર્ણને સ્તવન સંપૂર્ણ