________________
રૂષભદેવની પ્રતિમા, ભુમી ઘરમાં થપાવી મોરે, આનંદ અધિકે મહિમા, ભ૦ દેહરા ઉપરે મનમેહનજી, પાસ પ્રભુ પધરાવે, દક્ષિણ ભુજાઈ સમવસરણમેં, સીમંધર ચેમુખજી સુહાવે, ભ૦ ૩ (વામ ભુજાઈ સહસ ફણે, પ્રભુ મુખ એ તેવી છાજે, મમતી માટે ચેવિસ જિનવર, પૂજત ભવદુઃખ ભાજે. ભ૦૪ અભેચંદ પ્રેમચંદ તીનું બાંધવ, દિન દિન ચઢતે ભાવે. ખરચે દ્રવ્ય અતિહી ઉછરંગે, જિનશાસનનીની શોભાવે. ભ૦ ૫ ત્રિભુવનના જનસમરણ કાજે, પાંચે ઠામે જીન છાજે, જસ નામે દુઃખ દેહગ ભાજ, સંપદ ધર્મ બીરાજે
ઘન ઝમકુ બાઈની કુખે ઉપના, રત્નચંદ કુલચંદ, સીલવંતી આધાર ભાર્યા, પ્રભુ મુક્ષે મન આનંદ. ૭ દિનદિન અહી મન ઉછરંગે, ઉછવ થાઈ નંદા, જેહને ધનને લાહો લિધે, પામે મહોદય વંદા. ૮ સંઘ ચતુર્વિધ સાંમીવ છલ, કરતા મને નવી છે, બહુ પકવાન એવાની વડાઈ, દાન માને ઘણું શોલે ભા. ૯ યાચક જન બહુ યાચવા આ૫, પંચ પશાઓ તે પામ્યાં, ચિવ તણીપરે વરસને દાને, સાધુ ભગત થીર ધામ ભ૦ ૧૦.