________________
ઢાલ ૧૦મી,
આસાણરારે ગીરે એ દેશી. વાસુપૂજ્ય પ્રભુને વયણે, થયા વ્રતધારિ શં ધારે, આંકણી સુનિવર તેર સહસ શોભતાં, શાધિ લક્ષનિ શંગારે,
પ્રણમે જીન સયા ૧ ય લખ પરસહસ્સ ઉપાસક, ચલિખ છત્રીસ શહસાર,
જયા સુત જયવંતા ૨ ચંપાપુરીમાં શીવપદ પામ્યાં, છશે પુરૂષ પરીવરીયા રે, અવિનાશી આનંદ, અષાઢ સુદી ચતુદશ દીન લાયક, સાદિ અનંત અનુસરીયા રે, સુખ પરમાનંદ, ૩ ચેપન લાખ વરસ સંયમધારી, સુખભર ભેગવી આરે, વાસુપૂજ્ય સુત વદે, બહુ તેર લાખ વરસની રૂપ, સહજાનંદ પદ થાયરે, ચિદાનંદ મહેદો, ૪ પંચકલ્યાણકના બહુ એ છવ, કરીને પડિમા થાયે રે, શ્રાવિકા પુન્યવંતા, રતનશા નીત નીત નવલી ભક્તિ, કરતા ધર્મ દીપાવે, શાસન જયવંતા ૫
ઢાલ ૧૧ મી આ આરે સયણ ભગવતી સૂત્રને સુણીયે, એ દેશી, શ્રી જિનમંદીર તખતે બીરાજે, વાસુપૂજય જયવંતા, પ્રસાદબિંબ પ્રતિષ્ઠા એછવ, રતનશા હરખે કરતા,
ભવિતુમે વરે વાસુપૂજ્ય અનાયા, ૧