________________
હાલ-લ્મી મહયા મહારે સુરનર લોક ગુરૂને બેલડીઈ એદેશી હવે દશમે દિન અંજન શીલાકા, શુભ મુરતથી ચગે રે, વિધિ સહિત કરિઈ ઉછરગે, દ્રવ્યભાવ સંગે
અંજન શીલાકા રે ૧ કીજે કીજે છે અતિઉલ્લાસ, પ્રભુ ગુણ ધારી રે સેવીરાજન માંય વરણે મિશ્ર મૃગમદ સાર રે, " . વૃત ધનસાર સુગધ વસ્તુ, મેલિઇ મહાર. અં૦ ૨ સેહવ પંચનારી ગુણવંતી, એ અંજનને સમારે રે, કંચન ભામાં તે તે થાપે, પવિત્ર પણે મનોહરે. પ્રતિષ્ઠા વિધિનું સાર જાણ, સૂરીશ્વર ગણધારી રે, કાંચીન રૂ૫ શીલાગ્રહીને, મંત્ર હૃદય સંભારી, અં કેવળજ્ઞાનને કેવલ દર્શન, પરગટ પરમ ઉદ્યોતરે, થાપના સત્ય કહી કાણુગ સૂત્રે, જિનપ્રતિમા જિનત. અં. ૫ વિશાખ સુદ નંદા તીથી બીજે, શશી સિંહ લગને આવે રે, સંવત ૧૮ અઢાર ૪૩ત્રી હતાલી વર્ષે, બેઠા તખતે સેવા અં. ૬ લક્ષ્મી સૂરિ તે સમયે વીનવે, વાસુપૂ ય મહા રાયે રે, થરભાવે સમોસરણ ભાવે બેઠા, ભગવતી વછલ સુખદાયરે અં૦ ૭ સર્વભરણપું આંગી અનેપમ, રતનશા સવ બનાવે રે, જનમ સફલ કરવાને કારણે, સમકીત તત્વ દીપાવે, અં૦ ૮. એક આઠ તીર્થના જલ, સનાથ કાવ્ય ઉચારે છે. મંગલદીપ નૈવેદ્ય ધરીને, શીવ કલ્યાણ ધારે, અં૦ ૯