________________
જન્મથી વરસ અઢાર લક્ષી, કમ કુળ જાણે નાણું પ્રતાક્ષર જયા વાસુ પુજય સમજાવે રે, સંયમ દીલમાં હલાવિરે ૧૦
ઢાલ-૮મી વીર વખાણી રાણી ચેલણા. એદેશી પાંચમા સ્વર્ગથી આવીયાજી, દેવકાંતીજેહ. વિનતી કરે વાસુપૂજ્યને, સંયમ ગ્રહો ગુણ ગેહ ૧ વાસુપુજ્ય નંદન વંદિઇચ્છ. આંકણ. દાન સંવત્સર દેનેજી, ષશયનરવટ સાથ, અમાવાસ્યાં ફાળુણની ભલીજી, દીક્ષા લીઇ જગનાથ સુરવર નરવર બહુમલજી, વાજીંત્રને નહી પાર, ત્રતીય કલ્યાણક નીપરેજી, રતનશા હરખ અપાર. ૩ એહ વિધનમે દીવસે કરો, અધિવાસના સુખકાર, રજની સામે સદગુરૂ તીહાંજી, મંત્ર પવિત્ર વિસ્તાર. ૪ પ્રણવમય તીર્થ નાયક પ્રભુજી, અતિશયયણ ભંડાર, ત્રિભુવન પાલન સુરત રૂછ, કરો મરતી એહ અવતાર. ૫ વરસ દીવસ છદ્મસ્થપણેજી, વિચરી કહ્યું કેવલ નાણું, મહા સુદિ બિજ દીવસે ભલેજ, વરતતા શુદ્ધ ધ્યાન. ૬ અતિશય શોભા પુરણ થઈ , સકલ પદાર્થ જાણ, ગણધર સંઘની થાપનજી, બેઠા ત્રિગડે જિનભાણ. ત્રિભુવન જીવને તારવાજી, દેશના દીઈ છનરાજ, સાંભલી ભવિ પામિયાજિ, સાભાગ્ય લક્ષમી પદરાજ,