________________
દેરાસરમાં બહારના મકાનની નીચે બાંધેલી દેરી છે જેમાં જગદ્દગુરૂ શ્રીમદ્દ હીરવિજયસૂરિજીની પાદુકા છે.
(વધુ માટે જુઓ હીરવિહારરાસાઓ)
હીરવિહાર સ્તવ. સૂરતિ નયર સોહામણું એ, જિહાં સંઘ છઈ સુવિચાર, જિનગુરૂ આણ શિર ઇધરઈએ, સમકિત રાયણ ભંડાર તે-૧૦ શિલઈ થુલભદ્ર જાઈએ, બુદ્ધિઈ અભયકુમાર તે લિબ્ધિ ગોતમ અવતર્યો એ, રૂપઈ નાગકુમાર તે-૧૧ વાંચક નેમિસાગર વરૂએ, તેહતણુઈ ઉપદેશ તે હીરવિહાર મંડાવીઉએ, સંઘમનિ હર્ષ વિશેષ તે-૧૨
| (જેન સત્ય પ્રકાશ વર્ષ ૨ અં. ૧ પા. ૧૩) શ્રી આત્મારામની મૂર્તિ–વડેચાટે શ્રીગેડીજી પાર્શ્વનાથજીના
મંદિરમાં છે. દાદા સાહેબનું મંદિર-હરિપુરા–સ્વતંત્ર જિનદત્તસૂરિ ઈત્યા
દિની પાદુકાઓ છે. શ્રીજિનદત્તસૂરિની મૂર્તિ–પીપુરામાં શ્રી શીતલનાથજીના
દેરાસરમાં શ્રી પાર્શ્વનાથજીના ગભારામાં સુનિ મોહનલાલજીની મૂર્તિ—કતારગામના
આદીશ્વરજી ભગવાનના દેરાસરના ગભારાના માથા ઉપર.
પીપુરાના અષ્ટાપદજીના દેરાસરમાં મતિ તેમજ પાદુકા છે. :