SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રe શ્રી સિદ્ધસેનસ્મૃતિ –ગેપીપુરામાં માદીલીઆમાં શ્રીશાંતિનાથજીના દેરાસરમાં છે. શ્રી વિજયસેનસૂરિની પાદુકાને પીપુરામાં માલીક્લીગ્મામાં શ્રી શાંતિનાથજીના દેરાસરમાં છે. માલીક્લીઆમાં શ્રી કુખલચંદ્રજીની પાદુકા-શે।પીપુરામાં શ્રીશાતિનાથજીના દેરાસરમાં છે. ધર્મનાથજીના દેરાસરમાં મૂર્તિઓ છે. શ્રી જિનદત્તસૂરિની પાદુકા-શ્રીચંદ્રપ્રભુજીના દેશસરમાં તથા રૂપચંદ લલ્લુભાઈના ઉપાશ્રયમાં છે. શ્રી હુકમમુનિની પાદુકા—ગેાપીપુરાના ઉપાશ્રયમાં છે. શ્રી નીત્તિવિજયજીની પાદુકા-ઓવારી કાંઠે શ્રી આદીશ્વરજીના ટ્રુડેશસરમાં છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રીમદ્ હેમચ`દ્રાચાર્યનું ચિત્ર ન શાહપુર શ્રી ચિંતામણીજીમાં જોવામાં આવે છે. આ સિવાય અનેક મદિરામાં અનેક પાદુકાઓ છે જેનું ગ્રામ્ય સ’શાધન કરવામાં આવે તે અનેક મુનિઓના સ`ખધમાં પુરાતત્વ પ્રેમીઓને ઘણું જાણવાનુ` મળે. (૭) ત્રણ થાયવાળા મુનિ રાજેન્દ્રસૂરિ સુરતમાં સવત ૧૯૩૬ના અરસામાં આવ્યા હતા. તે સમયે સુરતમાં સમ વસરણની રચના થઈ હતી. જે રચના પાછળથી નાણાવટના શેઠ તલકચંદ મેહતીચઃ કચરા તરફ્થી પધરાવવામાં આવી -
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy