________________
પ૭
સવેગી પાશ્રય. સાગરગચ્છનો ઉપાશ્રય. વડાચાટ મુનિજને ઉપાશ્રય. બૈરાંને ઉપાશ્રય.
સાવીજીનો ઉપાશ્રય. શ્રી પિશાલગચ્છને ઉપાશ્રય, શાહપુર, મેટા ઉપાશ્રય, . નવાપુરા, લોઢી પોશાલગચ્છને ઉપાશ્રય નવાપુરા, ઉપાશ્રય હરિપુરા, ના ઉપાશ્રય હરિપુરા, ઉપાશ્રય લશેરી, દેવસુરગચ્છ ઉપાશ્રય, છાપરી આશેરી, શ્રાવિકા ઉપાશ્રય છાપરીઆશેરી, સાધુઓને ઉપાશ્રય છાપરીઆ શેરી, સંવેગીનો ઉપાશ્રય-સગરામપુર, બૈરાંઓને ઉપાશ્રય-સગરામપુરા.
સાધર્મિક વાત્સલ્ય. શ્રી જૈન ભેજનશાલા. શ્રી જેને સહાયક ફંડ.
જાહેર જન સેવાપાંજરાપેલ, જીવદયા ફંડ, મુંગા પ્રાણી ઉપર ગુજરાતું ઘાતકીપણું અટકાવનાર ધન્યરી ફંડ વગેરે.
વિસ્તારવાથી વર્ણન જાણવાની ઈચ્છાવાલાએ સુરતની જેનડીરેકટરી તથા સુરત ચૈત્ય પરિપાટી આ બે અંશે વાંચવા. (૬) સુરત હીરવિહાર અને ગુરૂ પાદુકા મૂતિ ગુરૂમદિર વગેરે.
હીરવિહાર-સુરતમાં સયદપુરામાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના