________________
એક કલાચં વેલાભાઈ એમના સમર્થ પાલીતાણામાં
કલયાણ ભુવનની સ્થાપના થઈ છે. એમના પુત્રએ કાવી ગંધારને સંઘ કાઢયા છે અને શ્રી ચંદ્ર
પ્રભુજીના દેરાસરને જિર્ણોદ્ધાર કર્યો છે. શેઠ કલાચંદ નવલચંદ–કલાચંદ નવલચંદ જૈન પ્રાઈઝ
ફેડના સ્થાપક. શેઠ તારાચંદ સંઘવી -શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનું મંદિર
બંધાવનાર શેઠ મોતીચંદ ઝવેરચંદ–પાલીતાણામાં ધર્મશાલા તથા (મતીકેર) (સુખીઆ) દેરાસર બંધાવનાર. શેઠ કસ્તુરચંદ પ્રતાપચંદ–પાલીતાણામાં ધર્મશાલા તથા
દેરાસર બંધાવનાર, શેઠ જીવણચંદ નવલચંદ સંઘવી-શ્રીસિદ્ધક્ષેત્રને છ “
પાળા સંઘ કહોઠનાર. શેઠ નગીનભાઈ કલાણચંદ– મુંબાઈ–અગાશીમાં ધર્મશાલા
- બંધાવનાર.. શેઠ માણેકચંદ મુલચંદ-મુંબઈ-અગાશીમાં સેનીટેરીઅમ
બંધાવનાર, શેઠ મંછુભાઈ જીવણચંદ-મુંબાઈ–મલાડમાં સેનીટરી એમ
બંધાવનાર