________________
શઠ ભાઈચંદ તલકચંદ-મુંબાઈલાલબાગ ધર્મશાલા
બંધાવનાર. શેઠ પાનાચંદ ભગુભાઈ–શીતલવાડી ઉપાશ્રય, તેમાં જિન
દત્તસૂરિ જ્ઞાનભંડાર બંધાવનાર. શેઠ મંછુભાઈ દીપચંદ જૈન ધર્મશાલા બંધાવનાર અને
સહાયક ફંડના સ્થાપક. શેઠ છગનલાલ ગીરધરલાલ-છાપરીઆ શેરીમાં ધર્મશાલ
બંધાવનાર. લાવી–પીપુરામાં દેરાસર બંધાવનાર શેઠ ધનલાલ રૂપાલાલ–૧૮૫૦ દેશાઈપલમાં શ્રી સુવિધિ
| નાથજીનું દેરાસર બંધાવનાર બાઈ નેમીકુવર–ગેલશેરીમાં શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર
બંધાવનાર. શેઠ બાલુભાઈક લાણચંદ-મુંબઈમાં શ્રીગેડીપાર્શ્વનાથજીમાં
પર્યુષણાપર્વમાં પારણાં એમના તરફથી થાય છે. શેઠ મગનભાઈ પ્રતાપચંદ ગોપીપુરામાં લાયબ્રેરી અને
સાહિત્ય ફંડ ઉઘાડનાર શેઠ ઝવેરચંદ રાયચંદ બંગડીવાલા–પોરવાડ જ્ઞાતિ માટે
- સહાયક ફંડ ઉઘાડનાર શેઠ અભેચંદ કસ્તુરચંદ–એમણે પિતાની પુત્રી ધનગૌરીના
નામે મુંગાંપ્રાણ પ્રત્યે જુલમ વગેરે અટકાવનારી મંડળી સ્થાપી છે.