________________
સુરતના જૈન ઇતિહાસ.
સંવત અઢાર બાવીસને ( ? બાવને) રે લાલ, હૃદયરામ દિવાન, મસાલી ગાવીજી રે લાલ, પ્રેમચંદુ લવજી પ્રધાન. ત્રિહું જણુમલી સધી રે, મારવાડે દાન માન જસ ઉજળા રે લાલ, દીધાં
કરાવી જાત્ર
દાન સુપાત્ર.
૧૧૩
"
ઉપરની કડીમાં ‘બાવીસ ' એ સ ંવત્ ખેાટા પાયેા છે, તે બદલે સાચા ‘ભાવન’ જોઇએ કારણ કે કવિએ પહેલાં સ. ૧૮૩૭, પછી ૧૮૪૩ આપેલ છે તે તે પછીતેા આ સંવત્ ૧૮૫૨ ક્રમ પ્રમાણે હાવા ઘટે. આ વાતને પદ્મવિજય નિર્વાણુ-રાસમાંથી ટંકા મળે છે. તેમાં જણાવેલ છે કે ‘પદ્મવિજયે રાજનગરમાં સં. ૧૮૫૭ માં ચેામાસું કર્યું' તે પહેલાના વર્ષે લીંબડીના ત્યાંના હૃદયરામ દીવાનના સંધમાં સાથે જ ગાડી મહારાજની યાત્રા કરી લીંબડીમાં ચેામાસું કર્યુ” હતું. ” ( પદ્મવિજય રાસ-જૈન ઐ. રાસમાળા પૃ. ૧૮૮ ) આ સ. ૧૮૫રના વર્લ્ડમાં શાકે ૧૭૧૭ વર્ષે કૃષ્ણ દશમીએ પ. અમરવિલાસ મુનિએ સૂર્યપૂરમાં નિર્માણુ-કલિકાની પ્રતિ લખી. ( રૈનાનંદ પુસ્તકાલય સુરત )
9
૧૮૪. સ. ૧૮૫૩ માં રાજભદ્ર માટે સમયપ્રમાદકૃત જિનચંદ્રસૂરિ નિર્વાણુ રાસ (સ. ૧૬૭૦ પછી રચાયેલ ) ની ૪ પત્રની પ્રતિ સુરત મધ્યે લખાઇ ( જે વ્રત સુરતના વડા ચૌટા ઉપાશ્રય ભડારમાં પેથી ૧૯ માં છે.)
૧૮૫. વિજય લક્ષ્મીસૂરિએ સ’. ૧૮૫૭ માં પેાતાના શરીરની અશાતા જાણી વડેદરામાં પટધર તરીકે વિજયદેવે દ્રસૂરિને સ્થાપી કઇક ઠીક થતાં રાનેર આવી ત્યાં અંજનશલાકા કરી સુરતમાં