________________
એગણીસમું ત્રિ. શતક.
તપ ગચ્છનાયક નિમણી એ, વિજયજિતે ૢ સૂરીંદ અઠ્ઠાણું જિન પરિવારશું છે, થાપ્યા ઋષભ જિષ્ણુદ-નમા ૫ સંઘવી પ્રેમચă કર્યા એ, જિનમંદિર સુખકાર સતાભદ્ર પ્રાસાદમાં એ, બિંબ નવાણું સાર–નમા॰ ૬ શા હેમચંદ લવયે કર્યાં એ, દેહરા તિહાં શુભભાવ બિંબ પચવીશ તિહાં વદીયે... એ, ભવે દિવ-તારણુ નાવ-નમા૦ ૭ (પાઠાં.) સ`ઘવી હેમચંદને દેહરે એ, તેત્રીસ જિનવરદ્વાર વંદ પરમાનંદથી એ, સફળ કર્યા અવતાર-નમા॰ t
૧૦૯
૧૭૫. સ. ૧૮૩૦ શ્રાવણ શુદિ ૧૪ દિને સુરત જિંદર મધ્યે સુતિ અમૃતિયેજયે ઉદયરત્ન કૃત ત્રિભદ્ર રામ-નવરસેાની પાંચ પત્રની પ્રત લખી ( પેાથી ૩ વડાચૌટા ઉપાશ્રય ભંડાર સુરત )
૧૭૬. લાંકા ગુચ્છના મહાનદ મુનિએ સુરતમાં સં. ૧૮૩૨ માં ચામાસું રહી દશાર્ણભદ્ર સજઝાય ઢાલબંધ રચી, અને પછી સ. ૧૮૪૯ માં સુરતમાં શ્રીપૂજ્ય સામચંદજી સાથે ચતુર્માસ કરી પર્યુષણાપ સ્વાધ્યાય, જ્ઞાનપંચમી સ્વાધ્યાય ૪ ઢાલમાં અને આસે। સુદ ૧૫. રવિવારે કલ્યાણક ચેવીસી રચી.
(જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૩૭, ૪૦, ૪૨ અને ૪.)
૧૭૭. સ. ૧૮૪૩ માં વાસુપૂજ્ય જિનની પ્રતિષ્ઠા સુરતના રતનચંદ શાહે કરાવી તે માટેનુ વાસુપૂજ્ય-જિનમહિમા-વન વન વિજયસૌભાગ્ય સુરિના શિષ્ય પ્રેમવિજયે કર્યું છે (પૃ. ૭૨ થી ૮૬) તેને સાર નીચે આપ્યા છેઃ
-