SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સુરતને જેને ઈતિહાસ. કઈ સીલવંતા પાર્લ ચારી કેઈ સચિત તણું વલિ પરિહારી-આજ ભૃગુવારે ભલે જસ લીધે, સંધ સ હમીવાલ બહુ કીધે-આજ સંવત અઢારે સતીસા વર્ષ, ચેત્ર સુદિ તેરસ દિન હર–અજા શ્રીવિજયધરમસૂરિ તપગચ્છરાયા, સિદ્ધક્ષેત્ર ફરસવા સવિઆયા-આજ ગિરિ નિરખીને આણંદ પાયા, પૂજ્ય શ્રી ઋષભ નિણંદ રાયા તિણ ઉત્તમ એ ગિરિવર રાયા, ફરસતાં થઈ વિરમલ કાયા. ઈણ ગિરવરીયે અણસણ કીધા, કેઈ ઉત્તમ જન સધુ સીધા રાજનગરના સંઘ માહેરથજાત્રાદિક કીધી ઉછ હે માંહે પણ સંઘ સાથે આયા, ગણી પદ્મવિજય પુને પાયા-આજ ( [ સં. ૧૮૪૦ ના ફો. શુ. ૧૩ દિને તપગચ્છના અમતવિજયે રચેલી વિમલાચલ-તીર્થમાલામાં શેઠ પ્રેમચંદ લવજીના શત્રુંજય પર કરેલ મંદિરનું વર્ણન નીચે પ્રમાણે છે:-- ] બીજી ટુંક જુવારીએ એ, પાવડી ચઢી જાય નમો ગિરિરાજને એ પહેલાં તે અદબુદ દેખીને એ, મુઝ મન અરિજ હેય-ન. ૧ તિહાંથી આગલ ચાલતાં એ, દેહરી એક નિહાલ તેહ ઠામેં જઈ વંદી એ, પાસછ શાંતિ કૃપાલ–નો૦ ૨ ખોડીયાર કુંડની ઉપરે એ, કીધે પ્રાસાદ ઉત્તગ સંઘવી પ્રેમચંદલવજી એ, નિજ ધન ખર્ચી ઉમંગ-ન. ૩ ગેખ સલાવટ કિરણી એ, ઉન્નત રચના, જાસ” ધ્વજ કલશું કરી શોભતો એ, દીપે જેમ કૈલાસ-નમો જ
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy