SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમું વિ. શતક. ૧૦૭ પ્રતિષ્ઠા કરાવી. તે ટુંકમાં છ મેટાં મંદિર અને ૫ દેરીઓ બંધાયેલ છે. આ શેઠે પિતાની અગણિત લત ધર્મકાર્યમાં ખચોં. કર્નલ રોડ સાહેબે પિતાના “પશ્ચિમ ભારતના પ્રવાસ-વર્ણન ( Travels of the Western India ) 'Hi ever go s મોદી પ્રેમચંદની લતને કંઈ પાર નહોતો. તેની કીર્તિએ સંપ્રતિ જેવા પ્રતાપી અને ઉદાર રાજાની કીર્તિને પણ ઢાંકી દીધી છે.” ૧૭૪ ઉક્ત પ્રેમચંદ મેંદીનો ઉલ્લેખ કરનારાં બે સ્તવન અહીં ઉતારીએ – સિદ્ધાચલ સ્ત. આજ આણંદ થયો, શ્રી વિમલાચલ નિરખ્યા ધન દિન આજને –આજ આણંદ થયો શ્રી સિદ્ધાચલ નિરખ્યા આજ મારે આજ આંગણીયે મોતીડે મેહ વૂડા મારે કુલ-દેવ્યા આપજ તૂઠા–આજ મેં તે રતનચિંતામણ કર પાયે મારે કામકુંભ મુજ ઘર આયો–આજ મારે આંગણ કલ્પાદિક ફલિયા મારે ભવભવના દુખ દુરે ટલિયા–આજ " સિંઘવી મારી પ્રેમચંદ રૂડો સંઘ ચલા આણંદ-આજ લીખીઈ વીનતી દેશ દેશે, તમે જાત્રા આવા સુવિશેષ-આજ કેઈ વ્યવહારીયા ઘણું લટકાલા, કેઈ ઉત્તમ છવ તરણુવાલા–આ૦
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy