________________
સુરતને જૈન ઇતિહાસ, ઉપસમ અભિ હસ્તે ધારી, અરિ ઉદ્વતિ ક્રોધ નિવારી રે જગ જી. ભવી સહસકણું પ્રભુ વંદે દુકૃતિનૌ કંદ નિકંદૌ રે જગ જી૩ સમતા-ધારી ભ્રમ-વારી, મનહારી જગ જયકારી રે જગ જી અડ ક્રમ વારી ધમ-ધારી, સુકૃતિ-કારી દુખ ટારી રે જગ જી ૪ અતીત અનાગતિ ચાતા, વર્તમાન સ્વરૂપ વિગ્યાતા રે જગ જી સાંતિ દાંતિ મુદ્રાયેં સોહૈ, પ્રભુ પ્રણમ્યાં પાપ વિહોહ રે જગ જી ૫ ત્રિજગ-ત્રાતા જગત-જાતા, જ્ઞાનાદિક ગુણના દાતા રે જગ જી ધન ધારૈ નીવહીયૅ ધનીસ, સુદ્ધ ગુણ ધારક સુજગીસ રે જગ જી વામાનંદન વરદાઈ, તુમ સુનિજર સુખ સદાઈ રે જગ જી. જ્ઞાનસાર કહૈ આણં, જિન વંદે તે ચિર નિદૈ રે જગ જી૭
–ઇતિ શ્રી પાર્શ્વજિન સ્તવન લિપિકૃતં જ્ઞાનસારણ સૂતિબિંદર મથે છે શ્રીરતુ સુર્ભ ભવતુ ૫ પત્ર ૧ નાહટાજી પાસેનું. (આને ફેટ બ્લેક એ. જેન કાવ્ય સંગ્રહ પૃ. ૪૩૨ પ્રકટ થયો છે)
૧૬૩. સં. ૧૮૩૩ ના માહા શુદિ ૫ બુધવારે (તપગચ્છના) વિનીતવિજયના શિષ્ય પં. દેવવિજય ગણિની પાદુકા તેમજ વિનય (વિનીત) વિજયની અને મહોપાધ્યાય સુમતિવિજય ગણિની પાદુકા ૫. ઉત્તમવિજય ગણિએ સુરત બંદરમાં પ્રતિષ્ઠિત કરી. (જુઓ લેખ નં. ૨૨૬ થી ૨૨૮ સુરત જૈન પ્રતિમા લેખ સંગ્રહ.)
૧૬૪. આ ઉત્તમવિજય તે પ્રસિદ્ધ ન્યાયાચાર્ય શ્રીમદ્દ થશેવિજયના શિષ્ય ગુણવિજયના શિષ્ય સુમતિવિજય (ઉપર્યુક્ત) ના શિષ્ય ઉત્તમવિજય હવા ઘટે. તેમણે સુરતમાં સંઘવી તારાચંદન!