________________
સુરતને જૈન ઇતિહાસ.
ધન્ય ધન્ય જ્ઞાતિ એસ વંશ વીરને શાસન ભાવે મુદા ધન્ય ધન્ય ચતુર્વિધ સંધ શ્રદ્ધા રાખે શ્રી અરિહંતની. ધન્ય ધન્ય શ્રી નેમીદાસ તસ કુલે ભાઈદાસે બિંબ સ્થાપન કિયા એસ વંશ ભૂપાલ જેહવા તેવા થયા જિન શાસને. દ્રવ્ય ખર્ચો જલધર આષાઢા વચ્ચે તિમ દ્રવ્ય ખર્ચતા શ્રી ગુરૂના ઉપદેશ એવી ધર્મ કરણ ચિત્તમેં વસી. નવકારસી ભોજન ધૂતપૂર અન્ય મિષ્ટાન્ન વિધિ યુક્તા સુવિહિત ખરતર ગચ્છ સ્વચ્છતા સુરસિધુને તુલ્યતા.
–જિનલાભ સૂરિ કૃત સ્ત. પૃ૧૬૯-૧૭૦ તે શ્રાવક સંબંધી વગાન એક કવિએ સ. ૧૮૨૭ વૈશાખ શુકલ દ્વૉદલ્યાં દિને શ્રી સૂર્યપુરે ભાઈદાસય યશવર્ણન કૃતં પ્રતિષ્ઠાવસરે' એમ છેવટે લખીને સુન્દર રીતે હિન્દીમાં કર્યા છે વાકાનેરના શ્રીયુત ભંવરલાલ નાહટાની કૃપાથી અત્ર ટાંકું છું
| સવૈયા એકત્રીસા શીતલ જિનેસરકે ન હી પ્રાસાદ કીને,
ન હી બનાય બિબ ઈષ્ટ લાભ લીને હૈ પ્રતિષ્ઠા મહોચ્છવ રચિકે અનેક રીત,
નૌકારસી જિમાય સુકવિ દાન દીને હૈ વ્યહી કલિયો લાહ લેક ભનૈ વાહવાહ,
ભાગ્યબલી ભાઇદાસ ઐસે કામ કિને હૈ ઓસવાલ વંશ રૂપ જાન હૈ સકલ ભૂપ,
નેમિક સુતત્ર સુતૌ કુલમૈ નગીને હૈ. ૧