________________
આગમ રહસ્ય
મલધારી હેમચંદ્રસૂરિકૃત ક૬૦૦. સર્વ લોકસંખ્યા ૯૮૧૪૬. નિર્યુક્તિની ટીકા ૨૨૫૦૦ લેકની હરિભદ્રસૂરિ મહારાજની બનાવેલી છે. તાડપત્રીય સૂચીમાં વિશેષાવસ્યક ભાષ્ય, પાક્ષિક સૂત્ર અને તેની ટીકા આદિ મેળવી આવશ્યક સૂત્ર ૧૨૮૬૫૦
પ્રમાણુ બતાવેલ છે. (૨) વિશેષાવશ્યક ભાષ્ય આ સૂત્ર આવશ્યકનું વધારાનું ભાષ્ય છે. જિનભદ્રગણિ
ક્ષમાક્ષમણુકૃત મૂળ ભાગ લેક ૫૦૦૦ છે. લઘુવૃત્તિ ૧૪૦૦૦ શ્લોકની ગ્રંથનાં અંતિમ ભાગમાં કોટ્યાચાર્ય કૃત લખી છે, અન્ય સૂચીમાં દેણાચાર્યનું નામ
દર્શાવવામાં આવ્યું છે. મોટી વૃત્તિ માલધારી હેમચંદ્રકૃત ૨૮૦૦૦ કલેકપ્રમાણ છે. (૪) ૫ખ્ખી સૂત્ર-મૂળ લેક ૩૬, ટીકા વિ. સંવત ૧૧૮૦ માં શ્રી યશોદેવસૂરિજીની
બનાવેલી ૪૭૦૦ કલેકની, ચણ ૪૦૦ લેકની. તાડપત્રીય સૂચીમાં પાક્ષિસૂત્ર
લેક ૩૦૦, અને વૃત્તિ ૩૦૦૦ લેકની જણાવેલ છે. (૪) પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ કલેક ૬૦૦. ૩. દશવૈકાલિકસૂત્ર–આ સૂત્રમાં સાધુજીવનના નિયમો દર્શાવવામાં આવ્યા છે. આ સૂત્ર :
શથંભવસૂરિએ બનાવેલ છે. મૂળ લેક ૭૦૦ (૭૫૦), અધ્યનન ૧૦, વૃત્તિ તલકાચાર્ય કૃત લેક ૭૦૦૦, બીજી વૃત્તિ હરિભદ્રસૂરિજીકૃત ૬૮૧૦ શ્લોકની તથા મલયગિરિકૃત વૃત્તિ ૭૭૦૦ લેકની, ચૂર્ણ ૭૫૦૦ લેકની, લઘુવૃત્તિ ૩૭૦૦ લેકની, નિર્યુક્તિ ગાથા ૪૫૦ શ્લોકની, લઘુટીકા સોમસુંદરસૂરિકૃત ૪ર૦૦ શ્લેકની, બીજી ટીકા સમયસુંદરસૂરિકૃત ૨૬૦૦ લેકની, તાડપત્રીય સૂચીમાં દશવૈકાલિકસૂત્ર મૂળ ૭૦૦, નિર્યુક્તિ ૪૦૦, લઘુવૃત્તિ ૨૫૦૦, બૃહદવૃત્તિ ૭૦૦૦, ચણ ૭૦૦૦ અને સર્વ
કસંખ્યા ૧૭૬૦૦ કપ્રમાણ લખી છે. (અ) પિંડનિર્યુક્તિ–આ સૂત્ર ભદ્રબાહુસ્વામીકૃત છે, જેમાં સાધુઓ માટે શુદ્ધ
આહાર–પાણી લેવાનો અધિકાર સમજાવ્યું છે. મૂળ લેક ૭૦૦, ટીકા મલયગિરિકૃત ૭૦૦૦ શ્લોકની, કઈ જગ્યાએ ૬૬૦૦ જણાવેલ છે. ટીકા વિ. સંવત ૧૧૬૦ માં વીરગણુકૃત ૭૫૦૦ લેકની છે. લઘુવૃત્તિ મહાસુરિકૃત ૪૪૦૦
કિની, કુલ ગ્લૅકસંખ્યા ૧૫૬૦૦ છે. () ઓઘનિર્યુક્તિ-આ ગ્રંથમાં સાધુ સંબંધી ઉપકર્મનું પ્રમાણ વિગેરે અધિકાર
છે. આ સૂત્ર ભદ્રબાહુસ્વામીએ બનાવેલું છે. મૂળ ગાથાઓ લેક ૧૧૭૦ (લેક ૧૪૫૦), ટીકા દોણાચાર્ય કૃત લેક ૭૦૦૦, ભાષ્ય લેક ૩૦૦, ચણ
લેક ૭૦૦૦ ની. કુલ સંખ્યા ૧૮૪૫૦. તાડપત્રીય સૂચીમાં મૂળ ગાથા ૧૦૦૦, વૃત્તિ ૭૦૦૦ અને ચણ ૭૦૦૦ કલેકમમાણુની આપેલી છે.