________________
સમ્રા સંપ્રતિ ૨. મહાનિશીથ-અધ્યયન ૧૩, મૂળ લેક ૪૫૦૦, મતાંતરે તેની ત્રણ પ્રકારની જુદી
જુદી વાચનાઓ છે. લઘુવાચના ૪૨૦૦ શ્લોકની, મધ્યમ વાચના ૪૫૦૦ લેકની
અને મેટી વાચના ૧૧૮૦૦ લેકની છે. ૩. બહ૦૯પસૂત્ર–ઉદ્દેશક ૩૪, મૂળ લેક ૪૭૩, જેની વૃત્તિ વિ. સં. ૧૩૩૨ માં
બહચ્છાણીય શ્રીક્ષેમકીર્તિસૂરિકૃત ૪૨૦૦૦ શ્લોકની છે. ભાષ્ય ૧૨૦૦૦ લેક, લઘુ ભાષ્ય ૮૦૦૦ લેક, ચણી ૧૪૫૫ ક. કુલ સંખ્યા ૭૬૭૯૮. તાડપત્રીય સૂચીમાં મૂળ ૪૭૩ ક, ભાષ્ય ૮૦૦૦, સામાન્ય ચૂણી ૧૪૦૦૦ લેકની, વિશેષ
ચણી ૧૦૦૦૦ ની, બૃહદભાષ્ય ૧૩૦૦૦, કુલ સંખ્યા ૪૫૪૭૩ લેકની છે. ૪ વ્યવહારસૂત્ર—(૪) ઉદ્દેશક ૧૦, મૂળ લેક ૬૦૦, શ્રી મલયગિરિની ટીકા ૩૩૬૨૫
ઑકની, ચણ ૧૦૩૬૧, ભાષ્ય ૬૦૦૦, કુલ સંખ્યા ૫૦૫૮૬. (તાડપત્રીય સૂચીમાં મૂળ લોક ૩૭૩, ભાગ્ય ૬૦૦૦, ચૂર્ણ ૧૦૩૬૧, વૃત્તિ ૩૩૦૦૦, કુલ શ્લોકસંખ્યા ૪૯૭૩૪ ની (આપવામાં આવી) છે.
પંચક૯૫–() અધિકાર ૧૬, મૂળ લેક ૧૧૩૩, ચૂર્ણ ૨૧૩૦, ભાષ્ય ૩૧૨૫, કુલ લોકસંખ્યા ૬૩૮૮, ગાથા સંગ્રહ ૨૦૦ નો છે. તાડપત્રીય સૂચીમાં મૂળ સ્થાનમાં
નિર્યુક્તિ શબ્દ છે. ચૂર્ણ ૩૧૩૧ ની, ભાગ્ય ૩૧૩૦, કુલ કસંખ્યા ૭૩૯૪. ૫. દશાશ્રુતસ્કંધ –જેનું ૮મું અધ્યયન કલ્પસૂત્ર છે. મૂળ લેક ૧૮૩૫ છે. તાડપત્રીય
સૂચીમાં ૧૮૨૧ છે. ચૂણી ૨૨૪ (તાડપત્રીય સૂચીમાં ૨૨૨) છે. કુલ કસંખ્યા
૪૨૪૮ (તાડપત્રીય સૂચીમાં ૪૨૨૩) છે. નિર્યુક્તિ ૧૬૮ લેકની. સુત્રના લૅક કુલ ૪૨૪૮. ૬. જીવકલ્પ–(૪) મૂળ શ્લેક ૧૦૮, ટીકા ૧૨૦૦૦, ચણી ૧૦૦૦ લેકની, ભાષ્ય
૩૧૨૪, કુલ ગ્લૅકસંખ્યા ૧૬૨૩૨. તાડપત્રીય સૂચીમાં ૧૦૮ શ્વેકને ઉલ્લેખ નથી. કુલ કસંખ્યા ૧૬૧૨૪ બતાવેલ છે. અન્ય સ્થળે તાડપત્રીય સૂચીમાં ૧૦૦ લેક હવા જોઈએ એ પ્રમાણે સમજાય છે. આના ઉપર ચૂર્ણ વ્યાખ્યાન ૧૧૨૦ લેકમાં, લઘુવૃત્તિ શ્રીસાધુરત્નકૃત પ૭૦૦ તથા તિલકાચાર્ય કૃત વૃત્તિ ૧૫૦૦ શ્લેકની છે.
સાધુજીતક૯૫–() મૂળ લેક ૩૭૫, વૃત્તિ શ્રી ધર્મઘોષસૂરિની બનાવેલી ૨૩૫૦ કપ્રમાણુ.
[૫] ચાર મૂળસૂત્ર ૧. આવશ્યક સૂત્ર—(અ)ગાથા ૧૨૫. આ સૂત્ર ઉપર ટકા હરિભદ્રસૂરિની લેક ર૨૦૦૦ની, નિર્યુક્તિ ભદ્રબાહુસ્વામીની લેક ૩૧૦૦ની, ચણી લેક ૧૮૦૦૦ તથા આવશ્યક વૃત્તિ (ચતુર્વિશતિસ્તવ) લેક ૨૨૦૦૦, લઘુવૃત્તિ તિલકાચાર્યકૃત ૧૨૩૨૧ લેક, અંચલ ગચ્છાચાર્ય કૃત દીપિકા ૧૨૦૦૦ ક, ભાષ્ય ૪૦૦૦ લેક, આવશ્યક ટીપ્પન્ન