________________
૪૪૨
સમ્રાટ્ સંપ્રતિ
૧૧. રઘુવંશ ઉપર શિષ્યહિતષિણી ટીકા ખરતરગચ્છીય ચારુવ નસૂરિએ લખેલી છે.
૧૨. જૈન કુમારસંભવ કાવ્ય, ૧૩. પ્રાધ ચિંતામણિ, ૧૪. ઉપદેશ ચિંતામણી, ૧૫. ધમ્મિલ ચરિત્ર–આ ચારે ગ્રંથાના કોં કવિચઢવી જયશેખરસૂરિ હતા.
૧૬. નૈષધિક કાવ્ય ઉપર જિનરાજી ટીકાના કર્તા જિનરાજસૂરિ હતા.
૧૭. જૈન નૈષધિક કાવ્યના કર્તો રાજગચ્છમાં થએલ જિનેશ્વરસૂરિ હતા. ૧૮. પાંડવ ચરિત્ર મહાકાવ્ય અને ૧૯ મૃગાવતી ચરિત્રના કોં મલધારી દેવપ્રભસૂરિ છે. ૨૦. ચંદ્રપ્રભ ચરિત્રના કર્તા નાગેન્દ્ર ગચ્છના દેવેન્દ્રાચાર્ય હતા.
૨૧. ધનજય નામમાળા, ૨૨. દ્વિસંધાનમહાકાવ્ય, આ બન્ને ગ્રંથા ધનંજય નામના કિવએ સંવત્ ૮૮૪ માં લખ્યા હતા.
૨૩. ઋષભપંચાશિકા અને ૨૪. તિલકમજરી-આ ખન્ને ગ્રંથા સિદ્ધસારસ્વત કવીશ્વરના નામથી પ્રખ્યાતિ પામેલ શ્રી ધનપાલ મહાકવિએ લખેલા છે.
૨૫. શાભન સ્તુતિના કત્ત' શાલનાચાર્ય હતા.
૨૬. કાચાલંકાર ઉપર ટીપ્પણકર્તા જૈન સાધુ હતા.
૨૭. હમીર મહાકાવ્ય, ૨૮, ૨ભામજરી ટીકા–આ બન્ને ગ્રંથા નયચંદ્રસૂરિના લખેલાં છે. ૨૯. મુરારિકવિરચિત અનઈ રાધવ નામના નાટક ઉપર હÖસૂરિએ ટીકા લખી છે. ૩૦. અલંકારમહાદ્ધિ અને ૩૨. કાકુસ્થકેલી-આ બન્ને ગ્રંથા નરેંદ્રપ્રભસૂરિ (વે.) એ લખેલા છે.
૩૧. ધનાભ્યુદય મહાકાવ્ય ( વે. ) પદ્મસૂરિએ લખેલુ છે.
૩૨. રાયમલ્રાભ્યુદય મહાકાવ્ય તથા ૩૩. પાર્શ્વનાથ કાવ્ય અકબર બાદશાહના સમયમાં તપગચ્છની નાગપુરીય શાખામાં થયેલ પદ્મસૂરિએ લખેલ છે.
૩૪. પાર્શ્વનાથ ચરિત્ર, ૩૫. કાવ્યપ્રકાશસંકેત, ૩૬. નલાયન યાને કુબેર પુરાણ-આ ત્રણે કૃતિઓ કેાટિકગણની વજી શાખામાં થયેલ માણિકયચંદ્રસૂરિની લખેલી છે.
૩૭. શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણીત શબ્દાનુશાસન ઉપર ચંદ્રપ્રભા ટીકા લખનાર મેઘવિજય ( વે. ) ઉષાધ્યાય હતા.
૩૮. મેઘદૂતની ટીકાના કર્તા મૈતુંગસૂરિ હતા.