SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ સમ્રાટ્ સંપ્રતિ કાંઇ કાઇ સ્થળે સત્યપરંપરા પણ ૮ મહાવÀાક્ત ' નિર્વાણસમય ગણુનાના યથાસ્થિત રજૂ કરવામાં આવ્યા છે. ' અને માજીદ છે, જેના આધારે બુદ્ધઘાષ ’ સમંતપાસાદિક 'માં સંશાધનપૂર્વક નિર્વાણુસમય સીલેાન, બ્રહ્મદેશ આદિ પ્રદેશેામાં વર્તમાનકાળમાં બુદ્ધનિર્વાણુ સમય જે માનનીય ઠો છે તે ‘ બુદ્ધઘાષ ’ ના સશૈાષિત અને પ્રમાણિક સમજાય છે. વમાન સંશાધકે પશુ બુદ્ધનિર્વાણુને અંગે એકમત થઈ શકતા નથી. દરેક સંશાધક પોતપોતાના અભિપ્રાય ભિન્ન ભિન્ન રીતે રજૂ કરે છે. ડા. ખુલ્લુરના મત પ્રમાણે બુદ્ધનિર્વાણુ સંવત્ ઇ. સ. પૂર્વે ૪૮૩, ૨ માસ અથવા ૪૭૨, ૧ માસના વચમાં આવે છે. પ્રાફ઼ેસર કના મત પ્રમાણે ઇ. સ. પૂર્વે ૩૮૮ આવે છે. મેજર ફર્ગ્યુસન ઈ. સ. પૂર્વે ૪૮૧ જણાવે છે. જનરલ કનિ'ગહામ તેમજ મેકસમૂલર અને બેનરજી ઇ. સ. પૂર્વે ૪૭૮ અને ૪૭૭ જણાવે છે. પંડિત ભગવાનલાલ ઇંદરજી ઇ. સ. પૂર્વે ૬૩૮ જણાવે છે. મી. ફ્લીટ ઇ. સ. પૂર્વે ૪૮૨ જણાવે છે. ૐા. વેલેાર તથા તુકારામ કૃષ્ણે લાડ ઇ. સ. પૂર્વે ૪૮૩ જણાવે છે. ડા. વી. એ. સ્મીથ પેાતાના પ્રથમ સંશોધનમાં ઇ. સ. પૂર્વે ૫૪૩, અને પાછળના સંશાધનમાં ઇ. સ. પૂર્વે ૪૮૭ જણાવે છે. X આ પ્રમાણે એછામાં ઓછી પંદર જાતની માન્યતાઓ બદ્ધનિર્વાણને અગે છે. આને પરિણામે નિશ્ચિત રૂપે કાઇપણ સંખ્યા માની શકાતી નથી કે બુદ્ધનિર્વાણુ ઇ. સ. પૂર્વે ૪૭૭ માં જ થયું કે જેના આધારે વમાન ઇતિહાસમાં બુદ્ધનિર્વાણુનુ વર્ષ ૪૭૭ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. X X વીર નિર્વાણને અંગે પણ મતભેદ— પ્રભુ મહાવીરનિર્વાણુના સમયના અંગે ભારતીય વિદ્વાનેામાં સાથી પહેલાં વિવેચનપૂર્વક વિચાર કરવાવાળા શ્રી કે. પી. જાયસ્વાલ છે. તેમણે ૮ પાટલિપુત્ર વિહાર ’, ‘· એરિસા પત્રિકા ’ આદિ હિંદી અને અંગ્રેજી પત્રામાં વીરનિર્વાણુ સંબંધમાં અનેક લેખા લખી
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy